હોમ પેજ / રેસિપી / કોકોનટ -કાજુ બરફી

Photo of coconut kaju barfi by Harsha Israni at BetterButter
382
1
0.0(0)
0

કોકોનટ -કાજુ બરફી

Jul-13-2018
Harsha Israni
15 મિનિટ
તૈયારી નો સમય
60 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કોકોનટ -કાજુ બરફી રેસીપી વિશે

મિઠાઇ

રેસીપી ટૈગ

  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 5

  1. 1/2 કપ પલાળેલા કાજુ
  2. 2-3 ટીંપા પીળો (યેલો) ફુડ કલર
  3. 4 નાની ચમચી ધી
  4. 1/2 ચમચી ઈલાઈચી પાવડર
  5. 1 1/2 કપ દૂધ
  6. 1 1/2 કપ તાજા નારિયેળના નાના ટુકડા
  7. 1 1/2 કપ ખાંડ
  8. ગારનીશીંગ માટે - 1/2 કપ ખોપરાની છીણ , બદામ-પીસતાની કતરણ

સૂચનાઓ

  1. સૌ પહેલા નારિયેળના ટુકડા અને કાજુને પીસી લો
  2. એક પેનમાં આ મીકસ ને એક ઉકાળો આવવા દો.
  3. પછી તેમાં દૂધ ,ખાંડ ,ધી ,પીળો ફુડ કલર,ઈલાઈચી પાવડર નાખો .
  4. મીકસને ઘટ થવા દેવુ .
  5. પછી આ મીકસને ધી લગાડેલી થાળીમાં પાથરી લો.
  6. 2-3 કલાક સેટ થવા દો. (ફીજમાં સેટ થવા મૂકી શકાય છે.)
  7. સેટ થયા પછી મનગમતાે આકાર આપી તેને ખોપરાની છીણમાં રગદોળીને સરવ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર