Open in app

કોકોનટ -કાજુ બરફી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  60 min
પીરસવું  5 people
Harsha Israni13th Jul 2018

coconut kaju barfi ના વિશે

Ingredients to make coconut kaju barfi in gujarati

  • 1/2 કપ પલાળેલા કાજુ
  • 2-3 ટીંપા પીળો (યેલો) ફુડ કલર
  • 4 નાની ચમચી ધી
  • 1/2 ચમચી ઈલાઈચી પાવડર
  • 1 1/2 કપ દૂધ
  • 1 1/2 કપ તાજા નારિયેળના નાના ટુકડા
  • 1 1/2 કપ ખાંડ
  • ગારનીશીંગ માટે - 1/2 કપ ખોપરાની છીણ , બદામ-પીસતાની કતરણ

How to make coconut kaju barfi in gujarati

  1. સૌ પહેલા નારિયેળના ટુકડા અને કાજુને પીસી લો
  2. એક પેનમાં આ મીકસ ને એક ઉકાળો આવવા દો.
  3. પછી તેમાં દૂધ ,ખાંડ ,ધી ,પીળો ફુડ કલર,ઈલાઈચી પાવડર નાખો .
  4. મીકસને ઘટ થવા દેવુ .
  5. પછી આ મીકસને ધી લગાડેલી થાળીમાં પાથરી લો.
  6. 2-3 કલાક સેટ થવા દો. (ફીજમાં સેટ થવા મૂકી શકાય છે.)
  7. સેટ થયા પછી મનગમતાે આકાર આપી તેને ખોપરાની છીણમાં રગદોળીને સરવ કરો.

Reviews for coconut kaju barfi in gujarati (0)

No reviews yet.

Recipes similar to coconut kaju barfi in gujarati

  • બરફી

    7 likes
  • બરફી

    1 likes
  • કાજુ કરી

    5 likes
  • કાજુ કમળ

    6 likes
  • કાજુ કરી

    8 likes
  • કાજુ રોઝ

    4 likes