હોમ પેજ / રેસિપી / ફૂદીના મસાલા છાશ

Photo of Fudina masala chhash by Devi Amlani at BetterButter
438
1
0.0(0)
0

ફૂદીના મસાલા છાશ

Jul-13-2018
Devi Amlani
2 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફૂદીના મસાલા છાશ રેસીપી વિશે

ઉનાળા મા આ છાશ ખૂબજ ઠંડક આપે છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બીજા
  • ગુજરાત
  • ફીણવું
  • ખાદ્ય પીણાં
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 4

  1. 2 ગલાસ દહી
  2. 1 પણી ફૂદીનૉ
  3. 1 નાની ચમચી જીરા પાવડર
  4. 1 નાની ચમચી સંચર પાવડર
  5. 1 નાની ચમચી મીઠુ
  6. 2 ગલાસ પાણી

સૂચનાઓ

  1. સૌપ્રથમ એક મોટા બાઉલમાં દહીં નાખી તેને ઝેરી નાખો
  2. હવે ફુદીનાને સમારી તેને મિક્સર જારમાં નાખી પાણી નાખી ક્રશ કરી લો
  3. હવે જાતના ફુદીનાની પેસ્ટ અને બાકી રહેલા મસાલા નાખો
  4. આ રીતે ફૂદીના મસાલા છાશ તૈયાર છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર