Open in app

ફૂદીના મસાલા છાશ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  2 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  4 people
Devi Amlani13th Jul 2018

Fudina masala chhash ના વિશે

Ingredients to make Fudina masala chhash in gujarati

  • 2 ગલાસ દહી
  • 1 પણી ફૂદીનૉ
  • 1 નાની ચમચી જીરા પાવડર
  • 1 નાની ચમચી સંચર પાવડર
  • 1 નાની ચમચી મીઠુ
  • 2 ગલાસ પાણી

How to make Fudina masala chhash in gujarati

  1. સૌપ્રથમ એક મોટા બાઉલમાં દહીં નાખી તેને ઝેરી નાખો
  2. હવે ફુદીનાને સમારી તેને મિક્સર જારમાં નાખી પાણી નાખી ક્રશ કરી લો
  3. હવે જાતના ફુદીનાની પેસ્ટ અને બાકી રહેલા મસાલા નાખો
  4. આ રીતે ફૂદીના મસાલા છાશ તૈયાર છે

Reviews for Fudina masala chhash in gujarati (0)

No reviews yet.

Recipes similar to Fudina masala chhash in gujarati

  • મસાલા મગ

    1 likes
  • મસાલા ચા

    1 likes
  • મસાલા કોન

    8 likes
  • ચના મસાલા

    6 likes
  • મસાલા છાસ

    1 likes
  • મસાલા પાવ

    3 likes