હોમ પેજ / રેસિપી / ખજૂર રોલ

Photo of Dates Roll by Mausami Modi at BetterButter
490
1
0.0(0)
0

ખજૂર રોલ

Jul-13-2018
Mausami Modi
15 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ખજૂર રોલ રેસીપી વિશે

ખજૂર રોલ સહેત માટે બહુ સારા છે. ખજૂર મા નુટ્રિશન,મિનરલ, વિટામિન અને ફાઈબર નું પ્રમાણ સારું હોઈ છે.

રેસીપી ટૈગ

  • આસાન
  • દિવાળી
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ખજૂર (ઠળિયા નિકળેલો ) 1 1/2 cup
  2. સુકામેવો 1 cup
  3. ઘી 2 ચમચા
  4. ટોપરા નું છીણ 1 cup

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક કડાઈ મા ઘી ઉમેરો. ઘી ગરમ થાય પછી તેમાં ખજૂર ઉમેરો.
  2. ખજૂર ને બરાબર એકરસ થાય ત્યાં સુધી સાંતળી લો.
  3. ત્યાર પછી તેમાં સુકામેવો ઉમેરો.
  4. ત્યાર બાદ ગેસ બંધ કરી દો. ત્યાર બાદ ખજૂર ને ઠારવા દો.
  5. હવે ખજૂર ઠરી જાય પછી તેને રોલ વાળી લો.
  6. રોલ વળી જાય પછી રોલ ને ટોપરા ના છીણ મા રગદોળી લો.
  7. તો હવે ત્યાર છે ખજૂર રોલ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર