Open in app

રાજસ્થાની કઢી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Aachal Jadeja13th Jul 2018

Rajasthani kadhi ના વિશે

Ingredients to make Rajasthani kadhi in gujarati

  • ૧ વાટકી ચણા નો લોટ
  • ૩ વાટકી દહી
  • ૬ વાટકી પાણી
  • મીઠું સ્વાદ અનુસાર
  • રાઇ ૧/૨ ચમચી
  • જીરું ૧/૨ ચમચી
  • મીઠો લીમડો
  • હીગ ચપટી
  • ઘી ૧ ચમચી
  • તે લ ૧ ચમચી

How to make Rajasthani kadhi in gujarati

  1. દહી અને ચણાના લોટ ને પાણી ના ખી બ્લેનડર ફેરવી મિક્સ કરો.
  2. કડાઈમાં તેલ, ઘી લો.ગરમ થઇ ગયા બાદ તે માં રાઈ,જીરુ,લીમડો, હિંગ ,લવીગ.નાખો.
  3. તેમાં ચણાના લોટ વાળુ મિશ્રણને ઉમેરો ઉકાળી મીઠું નાંખી
  4. ગરમ પીરસો

Reviews for Rajasthani kadhi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Rajasthani kadhi in gujarati

  • કઢી

    2 likes
  • પાલક કઢી

    4 likes
  • ઇંડા કઢી

    1 likes
  • કઢી ખીચડી

    3 likes
  • ખીચડી કઢી

    5 likes
  • સિંધી કઢી

    2 likes