હોમ પેજ / રેસિપી / રાજસ્થાની કઢી

Photo of Rajasthani kadhi by Aachal Jadeja at BetterButter
390
1
0.0(0)
0

રાજસ્થાની કઢી

Jul-13-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રાજસ્થાની કઢી રેસીપી વિશે

બધા નુ મનપસંદ

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • રાજસ્થાન
  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧ વાટકી ચણા નો લોટ
  2. ૩ વાટકી દહી
  3. ૬ વાટકી પાણી
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. રાઇ ૧/૨ ચમચી
  6. જીરું ૧/૨ ચમચી
  7. મીઠો લીમડો
  8. હીગ ચપટી
  9. ઘી ૧ ચમચી
  10. તે લ ૧ ચમચી

સૂચનાઓ

  1. દહી અને ચણાના લોટ ને પાણી ના ખી બ્લેનડર ફેરવી મિક્સ કરો.
  2. કડાઈમાં તેલ, ઘી લો.ગરમ થઇ ગયા બાદ તે માં રાઈ,જીરુ,લીમડો, હિંગ ,લવીગ.નાખો.
  3. તેમાં ચણાના લોટ વાળુ મિશ્રણને ઉમેરો ઉકાળી મીઠું નાંખી
  4. ગરમ પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર