Open in app

ગુલાબી મહાલાબીઆ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  3 people
Lata Lala13th Jul 2018

Gulabi mahalabia ના વિશે

Ingredients to make Gulabi mahalabia in gujarati

  • દૂધ ની પુડિંગ બનાવા માટે
  • દૂધ 1/૨ લિટર
  • સાખર 3 ટેબલ સ્પૂન
  • કોર્ન ફ્લોર 3 ટેબલ સ્પૂન
  • રોઝ વાટર/ગુલાબ નું પાણી 1 ટી સ્પૂન
  • રોઝ ક્રીમ બનાવા માટે :
  • ફ્રેશ ક્રીમ 4 ટેબલ સ્પૂન
  • રોઝ સીરપ 4 ટેબલ સ્પૂન
  • રોઝ ટોપિંગ માટે :
  • પાણી 1/4 કપ
  • કોર્ન ફ્લોર 2 ટેબલ સ્પૂન
  • રોઝ સીરપ 2 ટી સ્પૂન
  • પિસ્તા કપાયેલા
  • પાઈપિંગ બેગ 1

How to make Gulabi mahalabia in gujarati

  1. એક નોન સ્ટિક પૈન માં દૂધ અને કોર્ન ફ્લોર ભેળવો
  2. ગેસ ચાલુ કરીને ધીમા તાપે હલાવતા જાઓ
  3. સાખર અને રોઝ વાટર નાખો અને એને ઘાટો હોવા દો
  4. દૂધ પુડ્ડીગ તૈયાર છે
  5. પછી એક બોલ માં કાઢી લો
  6. એક કટોરી માં ફ્રેશ ક્રીમ અને રોઝ સીરપ નાખો
  7. આમાં અગાઉ તૈયાર કરેલી અડધી દૂધ પુડ્ડીગ ભેળવો
  8. આવી રીતે પુડ્ડીગ ના બે ભાગ થશે એક સફેદ/ધોરો અને એક ગુલાબી
  9. એક કટોરી માં પાણી અને કોર્ન ફ્લોર ભેળવો
  10. સરખી રીતે મિક્સ કરી આમાં ગુલાબી સિરપ નાખો અને ગેસ ઉપર ચડાવી ને ઘાટો થવા દો
  11. ગેસ ઉપર થી ઉતારી ઠંડો કરી પાઈપિંગ બેગ માં ભરી લો
  12. હવે એક ગ્લાસ માં નીચે તળા માં પિસ્તા ની કતરણ નાખો
  13. ઉપર થી 2 ચમચી ગુલાબી ક્રીમ નાખો
  14. આની ઉપર સફેદ ક્રીમ નાખો
  15. બીજા ગ્લાસ માં નીચે પિસ્તા કતરણ નાખો
  16. તેની ઉપર સફેદ પુડ્ડીગ નાખો
  17. તેની ઉપર ગુલાબી ક્રીમ નાખો
  18. હવે પાઈપિંગ બેગ નો નીચે નો કુંળો કાપી તમારી પસંદ ની ડિઝાઇન બનાવો
  19. પિસ્તા ની કતરણ નાખી ફ્રિજ માં 3 કલાક ઠંડો કરો
  20. આને ઠંડો સર્વ કરો

Reviews for Gulabi mahalabia in gujarati (0)

No reviews yet.

Recipes similar to Gulabi mahalabia in gujarati

  • ગુલાબી ખાંડવી

    2 likes
  • ગુલાબી ક્રીમ ફ્રુટ સલાડ..

    3 likes