બ્લુબેરી મફીનસ | Blueberry muffins Recipe in Gujarati

ના દ્વારા Khushboo Doshi  |  13th Jul 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Blueberry muffins by Khushboo Doshi at BetterButter
બ્લુબેરી મફીનસby Khushboo Doshi
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  20

  મીની
 • પીરસવું

  10

  લોકો

0

0

બ્લુબેરી મફીનસ વાનગીઓ

બ્લુબેરી મફીનસ Ingredients to make ( Ingredients to make Blueberry muffins Recipe in Gujarati )

 • 2 ચમચી બ્લુબેરી
 • 1 કપ ફ્રેશ મીલ્ક/બટર મીલ્ક
 • 1.5 કપ મેંદો
 • 150 ગ્રામ ખાંડ
 • 1 ચમચી બેકીંગ પાવડર
 • ચપટી ખાવાનો સોડા
 • 1 ચમચી બટર(સોલ્ટેડ)
 • વેનીલા એસેન્સ

How to make બ્લુબેરી મફીનસ

 1. 180 સે પર ઓવન પ્રીહીટ કરો.મફીન્સ મોલ્ડ ને બટરથી ગ્રીસ કરીલો.
 2. એક બાઉલમાં બટર અને ઘી નેફીણી લો.અને તેમાં વેનીલા અેસેન્સ નાંખો
 3. હવે બાઉલમાં મેંદો નાંખી હલાવી તેમાં ધીમે ધીમે દુધ નાંખી હલાવો. અેમાં લમ્સ ના થાય એનુ ધ્યાન રાખવુ. એટલે થોડું થોડું દુધ નાંખી હલાવતા જવું
 4. હવે છેલ્લે તેમાં બ્લુબેરી નાંખી ફોલ્ડ કરવું અને અેને થોડુ મીક્સ કરી લો
 5. સ્પુન ના મદદથી મફીન્સ કપ ભરી લો અને પ્રીહીટેડ ઓવનમાં 20 મીનીટ માટે બેક કરવા મૂકી દો.
 6. હવે 20 મીનીટ પછી ટુથપીક થી ચેક કરી લો . થઈ ગયૂ હોય તો 10 થી 15 મિ. ઠંડુ કરવા મુકો અને હવે બીજી પ્લેટ માં સર્વ કરો.
 7. આ મફીન ને સાદી રીતે ખાઈ શકાય અને વ્હીપ ક્રીમ થી ગાર્નીશ કરી પણ સર્વ કરી શકાય
 8. તો રેડી છે બ્લુબેરી મફીન્સ.

My Tip:

બ્લુબેરી મફીન્સમાટે બ્લુબેરી ફ્રેશ અથવા ફ્રોઝન કોઈ પણ લઈ શકાય છે.અહી ખાંડ ના જગ્યા એ કંડન્ટસ મીલ્ક યૂઝ કરી શકાય.

Reviews for Blueberry muffins Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો