BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / બ્લુબેરી મફીનસ

Photo of Blueberry muffins by Khushboo Doshi at BetterButter
0
2
0(0)
0

બ્લુબેરી મફીનસ

Jul-13-2018
Khushboo Doshi
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બ્લુબેરી મફીનસ રેસીપી વિશે

આ મફીન એક ડેઝર્ટ તરીકે સર્વ કરવા મા આવે છે ઈઝી બાળકો અને મોટા ને પણ ભાવે અેવી એક સ્વીટ ડીશ. બચ્ચા પાર્ટી, કીટી પાર્ટી ,ફેમીલી ગેટ ટૂ ગેધર બધા જ ફંકશનમાં મુકી શકાય એવુ ડેઝર્ટ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો ના જન્મદિવસ માટે
  • ગુજરાત
  • માઈક્રોવેવિંગ
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 10

  1. 2 ચમચી બ્લુબેરી
  2. 1 કપ ફ્રેશ મીલ્ક/બટર મીલ્ક
  3. 1.5 કપ મેંદો
  4. 150 ગ્રામ ખાંડ
  5. 1 ચમચી બેકીંગ પાવડર
  6. ચપટી ખાવાનો સોડા
  7. 1 ચમચી બટર(સોલ્ટેડ)
  8. વેનીલા એસેન્સ

સૂચનાઓ

  1. 180 સે પર ઓવન પ્રીહીટ કરો.મફીન્સ મોલ્ડ ને બટરથી ગ્રીસ કરીલો.
  2. એક બાઉલમાં બટર અને ઘી નેફીણી લો.અને તેમાં વેનીલા અેસેન્સ નાંખો
  3. હવે બાઉલમાં મેંદો નાંખી હલાવી તેમાં ધીમે ધીમે દુધ નાંખી હલાવો. અેમાં લમ્સ ના થાય એનુ ધ્યાન રાખવુ. એટલે થોડું થોડું દુધ નાંખી હલાવતા જવું
  4. હવે છેલ્લે તેમાં બ્લુબેરી નાંખી ફોલ્ડ કરવું અને અેને થોડુ મીક્સ કરી લો
  5. સ્પુન ના મદદથી મફીન્સ કપ ભરી લો અને પ્રીહીટેડ ઓવનમાં 20 મીનીટ માટે બેક કરવા મૂકી દો.
  6. હવે 20 મીનીટ પછી ટુથપીક થી ચેક કરી લો . થઈ ગયૂ હોય તો 10 થી 15 મિ. ઠંડુ કરવા મુકો અને હવે બીજી પ્લેટ માં સર્વ કરો.
  7. આ મફીન ને સાદી રીતે ખાઈ શકાય અને વ્હીપ ક્રીમ થી ગાર્નીશ કરી પણ સર્વ કરી શકાય
  8. તો રેડી છે બ્લુબેરી મફીન્સ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર