Open in app

માવા ની પુરનપોળિ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Apeksha's Kitchen14th Jul 2018

Khoya puranpoli ના વિશે

Ingredients to make Khoya puranpoli in gujarati

  • 250 ગ્રામ માવો
  • 1/2 વાટકી દળેલી ખાંડ
  • ઈલાયચી પાવડર
  • જાયફળ પાવડર
  • 1 1/2 વાટકી મેદો
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • તેલ
  • ધી

How to make Khoya puranpoli in gujarati

  1. સૌપ્રથમ એક પેન માં માવો લઇ તેને સોનેરી રંગનો થાય ત્યાં સુધી શેકી લો
  2. અવે ગેસ બંધ કરી તેમાં દળેલી ખાંડ.,ઈલાયચી પાવડર અને જાયફળ પાવડર નાખીને સારણ તૈયાર કરીલો.
  3. અવે એક વાસણમાં મેદો લઇને તેમા પ્રમાણસર મીઠું નાખી પાણીથી રોટલી જેવો લોટ બાંધી લો.
  4. લોટ માથી નાના નાના લેવા બનાવી લેવા.
  5. એક લુવો લઇ તેની નાની રોટલી બનાવી અવે તેમા મવાનું સારણ ભરવું અને કચોરી ની જેમ બધી બાજુથી વાળીને સીલ કરી દેવું.
  6. અવે થોડો લોટ લગાવી ને પરાઠા ની જેમ વણી લેવુ.
  7. પેન માં તેલ નાખી પુરનપોળિ બંન્ને બાજુથી બરાબર શેકી લો.
  8. ઘી સાથે ગરમાગરમ સર્વ કરો.
  9. પુરનપોળિ ખીર સાથે પણ પીરસી શકાય.

Reviews for Khoya puranpoli in gujarati (0)

No reviews yet.

Recipes similar to Khoya puranpoli in gujarati

  • માવા રોલ

    2 likes
  • માવા ખીર

    2 likes
  • મગ ની દાળ

    4 likes
  • મગ ની દાળ

    1 likes
  • મગ ની દાળ

    1 likes
  • અડદ ની દાળ

    5 likes