હોમ પેજ / રેસિપી / માવા ની પુરનપોળિ

Photo of Khoya puranpoli by Apeksha's Kitchen at BetterButter
636
2
0.0(0)
0

માવા ની પુરનપોળિ

Jul-14-2018
Apeksha's Kitchen
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

માવા ની પુરનપોળિ રેસીપી વિશે

પુરનપોળિ મહારાષ્ટ્ર ની ટ્રેડિશનલ વાનગીઓ માથી એક છે. મહારાષ્ટ્રીયન પુરનપોળિ ચણા ની દાળ માથી બનાવવામાં આવે છે જ્યારે ગુજરાતમાં માં તુવેરની દાળ માથી. આજે આપણે માવાની પુરનપોળિ બનાવીશું.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • મહારાષ્ટ્ર
  • પેન ફ્રાય
  • શેકેલું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 250 ગ્રામ માવો
  2. 1/2 વાટકી દળેલી ખાંડ
  3. ઈલાયચી પાવડર
  4. જાયફળ પાવડર
  5. 1 1/2 વાટકી મેદો
  6. મીઠું સ્વાદ પ્રમાણે
  7. તેલ
  8. ધી

સૂચનાઓ

  1. સૌપ્રથમ એક પેન માં માવો લઇ તેને સોનેરી રંગનો થાય ત્યાં સુધી શેકી લો
  2. અવે ગેસ બંધ કરી તેમાં દળેલી ખાંડ.,ઈલાયચી પાવડર અને જાયફળ પાવડર નાખીને સારણ તૈયાર કરીલો.
  3. અવે એક વાસણમાં મેદો લઇને તેમા પ્રમાણસર મીઠું નાખી પાણીથી રોટલી જેવો લોટ બાંધી લો.
  4. લોટ માથી નાના નાના લેવા બનાવી લેવા.
  5. એક લુવો લઇ તેની નાની રોટલી બનાવી અવે તેમા મવાનું સારણ ભરવું અને કચોરી ની જેમ બધી બાજુથી વાળીને સીલ કરી દેવું.
  6. અવે થોડો લોટ લગાવી ને પરાઠા ની જેમ વણી લેવુ.
  7. પેન માં તેલ નાખી પુરનપોળિ બંન્ને બાજુથી બરાબર શેકી લો.
  8. ઘી સાથે ગરમાગરમ સર્વ કરો.
  9. પુરનપોળિ ખીર સાથે પણ પીરસી શકાય.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર