હોમ પેજ / રેસિપી / પનીર ચમચમ

Photo of Paneer chumchum by Swati Bapat at BetterButter
510
3
0.0(0)
0

પનીર ચમચમ

Jul-14-2018
Swati Bapat
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પનીર ચમચમ રેસીપી વિશે

મીઠાઈ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • પશ્ચિમ બંગાળ
  • ઉકાળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. પનીર ૩૦૦ ગ્રામ
  2. ખાંડ ૨વાડકી
  3. માવો.૧૦૦ ગ્રામ
  4. મેંદો૨ ચમચી
  5. પીળો કલર
  6. ટૂટી ફ્રુટી 1 ચમચી

સૂચનાઓ

  1. પનીર લો
  2. પનીર છીણી લો
  3. માવો પણ છીણી લો
  4. પનીર માં 2 ચમચી મેંદો નાંખી મિક્સ કરો
  5. એક બાજુ ખાંડ ની ૧તાર ની ચાસણી બનાવી લો
  6. પછી મસળેલા પનીર માંથી લંબ ગોળ ચમચમ બનાવી લો
  7. પછી તેને ડાયરેક્ટ ચાસણી માં નાખો ન ઉકાળો
  8. માવા માં થોડો પીળો કલર નાખી મિક્સ કરો અને .
  9. 6,7 મીન ઉકળ્યા પછી ચમચમ બહાર કાઢો.
  10. તેને વાચ્ચે થઈ કટ કરી તેમાં મવાનું પુરાણ ઉમેરો અને ટુ ટીફ્રુતી સજાવો
  11. તૈયાર છે પીરસવા માટે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર