Open in app

પનીર ચમચમ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  5 people
Swati Bapat14th Jul 2018

Paneer chumchum ના વિશે

Ingredients to make Paneer chumchum in gujarati

  • પનીર ૩૦૦ ગ્રામ
  • ખાંડ ૨વાડકી
  • માવો.૧૦૦ ગ્રામ
  • મેંદો૨ ચમચી
  • પીળો કલર
  • ટૂટી ફ્રુટી 1 ચમચી

How to make Paneer chumchum in gujarati

  1. પનીર લો
  2. પનીર છીણી લો
  3. માવો પણ છીણી લો
  4. પનીર માં 2 ચમચી મેંદો નાંખી મિક્સ કરો
  5. એક બાજુ ખાંડ ની ૧તાર ની ચાસણી બનાવી લો
  6. પછી મસળેલા પનીર માંથી લંબ ગોળ ચમચમ બનાવી લો
  7. પછી તેને ડાયરેક્ટ ચાસણી માં નાખો ન ઉકાળો
  8. માવા માં થોડો પીળો કલર નાખી મિક્સ કરો અને .
  9. 6,7 મીન ઉકળ્યા પછી ચમચમ બહાર કાઢો.
  10. તેને વાચ્ચે થઈ કટ કરી તેમાં મવાનું પુરાણ ઉમેરો અને ટુ ટીફ્રુતી સજાવો
  11. તૈયાર છે પીરસવા માટે

Reviews for Paneer chumchum in gujarati (0)

No reviews yet.

Recipes similar to Paneer chumchum in gujarati

  • ચમચમ

    3 likes
  • ચમચમ

    7 likes
  • મટર પનીર

    4 likes
  • મટર પનીર

    2 likes
  • પાલક પનીર

    914 likes
  • ચીલી પનીર

    355 likes