બરી | Bari Recipe in Gujarati

ના દ્વારા Bhumika Gandhi  |  14th Jul 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Bari by Bhumika Gandhi at BetterButter
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  20

  મીની
 • પીરસવું

  2

  લોકો

8

0

બરી

બરી Ingredients to make ( Ingredients to make Bari Recipe in Gujarati )

 • ૧/૨ લિટર દૂધ
 • ૧૦ ગ્રામ અગર અગર
 • ૧/૨ કપ ખાંડ (સ્વાદ પ્રમાણે તમે વધારે / ઓછું લઈ શકો)
 • ૧/૨ નાની ચમચી એલચી પાવડર

How to make બરી

 1. સૌ પ્રથમ અગર અગર ને ગરમ પાણી માં ૧૦ મિનીટ માટે ઓગળવા મુકો.
 2. હવે દૂધ ને એક પેન માં ઉકળવા મુકો.
 3. ૨ મિનીટ પછી તેમાં ખાંડ નાખી ફરીથી ૨/૩ મિનીટ માટે ઉકાળો.
 4. ૧૦ મિનીટ પછી અગર અગર ને એક તપેલી માં ઓગળવા મુકો તેને ત્યાં સુધી ચલાવો કે પાણી અને અગર અગર એક બીજા માં મિક્સ થઈ જાય અને પ્રવાહી માં ફેરવાઈ જાય.
 5. હવે તેને ઉકળતા દૂધ માં ધીરે ધીરે નાખતા જાવ અને ચલાવતા જાઓ.
 6. ૨/૩ મિનીટ પછી ગેસ બંધ કરી ઠંડુ કરવા મુકો.
 7. પછી તેમાં એલચી પાવડર નાંખી ચલાવો એટલે બરાબર મિક્ષ થઈ જાય.
 8. હવે તેને તમે જે આકાર આપવો હોય તે વાસણ માં રેડો.
 9. મેં તેને મફીન ડીશ નો આકાર આપ્યો છે.
 10. હવે તેને ફ્રીઝ માં ૧ કલાક માટે મુકો.
 11. પછી તેને અનમોલ્ડ કરી પીરસો.
 12. સ્વાદ માં ખુબજ સરસ લાગે છે.

Reviews for Bari Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો

એકસરખી વાનગીઓ