Open in app

કેસર ડ્રાય ફ્રુટ ખીર

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  2 people
Chandni Joshi14th Jul 2018

Kesar dry fruit khir ના વિશે

Ingredients to make Kesar dry fruit khir in gujarati

  • 8 થી 10 કેસર નાં તાંતણા
  • 1 વાટકી મિક્સ ડ્રાયફ્રુટ(કાજુ બદામ પિસ્તા)
  • 2 વાટકી ખાંડ
  • 1 લીટર દૂધ
  • 1 વાટકી બાસમતિ ચોખા

How to make Kesar dry fruit khir in gujarati

  1. 1.સૌ પ્રથમ ઍક વાટકી મા 1 કપ દૂધ લઇ તેમાં કેસર નાં તાંતણા ઉમેરી હલાવી મિક્સ કરો.
  2. 2.હવે જાડા તળિયા વાળા વાસણ માં બાસમતી ચોખા ધોઈ ને ઉમેરો અને તેમાં દૂધ નાખો.
  3. 3.ચોખા થોડા ચઢી જાય એટ્લે તેમાં ખાંડ અને કેસર વાળું દૂધ નાખી 10 થી 15 મિનીટ હલાવતા રહેવું.
  4. 4.હવે ચોખા ચઢી જાય અને ખીર ઍક રસ થઈ જાઇ એટ્લે તેમાં ઝીણું સમારેલ ડ્રાયફ્રુટ ઉમેરવું.
  5. 5. હવે થોડી ઠંડી થાઈ એટલે ફ્રીઝ માં 30 મિનિટ ઠંડી કરવા મુકવી અને ઠંડી થઈ ગયા પછી ડ્રાય ફ્રુટ થી અથવા કેસર ના તાંતણા થી ગાર્નીશ કરી સર્વ કરવી. તો તૈયાર છે કેસર ડ્રાય ફ્રુટ ખીર

Reviews for Kesar dry fruit khir in gujarati (0)

No reviews yet.

Recipes similar to Kesar dry fruit khir in gujarati

  • કેસર રબડી ખીર

    3 likes
  • ડ્રાય ફૂટ ખીર

    1 likes
  • ડ્રાય ફ્રૂટ્સ ખીર

    1 likes
  • ડ્રાય ફ્રુટ ચોકલેટ લાડુ

    1 likes
  • પનીર ડ્રાય ફ્રુટ ચાટ વીથ ચટની

    3 likes