હોમ પેજ / રેસિપી / કેસર ડ્રાય ફ્રુટ ખીર

Photo of Kesar dry fruit khir by Chandni Joshi at BetterButter
1069
2
0.0(0)
0

કેસર ડ્રાય ફ્રુટ ખીર

Jul-14-2018
Chandni Joshi
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કેસર ડ્રાય ફ્રુટ ખીર રેસીપી વિશે

આ વાનગી ઇન્સ્ટન્ટ વાનગી છે જ્યારે અચાનક મહેમાન આવી જાય તો મિષ્ટાન્ન માં બનાવી શકાય

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ભારતીય
  • ઉકાળવું
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 8 થી 10 કેસર નાં તાંતણા
  2. 1 વાટકી મિક્સ ડ્રાયફ્રુટ(કાજુ બદામ પિસ્તા)
  3. 2 વાટકી ખાંડ
  4. 1 લીટર દૂધ
  5. 1 વાટકી બાસમતિ ચોખા

સૂચનાઓ

  1. 1.સૌ પ્રથમ ઍક વાટકી મા 1 કપ દૂધ લઇ તેમાં કેસર નાં તાંતણા ઉમેરી હલાવી મિક્સ કરો.
  2. 2.હવે જાડા તળિયા વાળા વાસણ માં બાસમતી ચોખા ધોઈ ને ઉમેરો અને તેમાં દૂધ નાખો.
  3. 3.ચોખા થોડા ચઢી જાય એટ્લે તેમાં ખાંડ અને કેસર વાળું દૂધ નાખી 10 થી 15 મિનીટ હલાવતા રહેવું.
  4. 4.હવે ચોખા ચઢી જાય અને ખીર ઍક રસ થઈ જાઇ એટ્લે તેમાં ઝીણું સમારેલ ડ્રાયફ્રુટ ઉમેરવું.
  5. 5. હવે થોડી ઠંડી થાઈ એટલે ફ્રીઝ માં 30 મિનિટ ઠંડી કરવા મુકવી અને ઠંડી થઈ ગયા પછી ડ્રાય ફ્રુટ થી અથવા કેસર ના તાંતણા થી ગાર્નીશ કરી સર્વ કરવી. તો તૈયાર છે કેસર ડ્રાય ફ્રુટ ખીર

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર