Open in app

કચ્છી પારંપરિક ડીશ ખારી ભાત.

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  30 min
બનાવવાનો સમય  40 min
પીરસવું  8 people
Naina Bhojak14th Jul 2018

Kutchhi delicasy khari bhat. ના વિશે

Ingredients to make Kutchhi delicasy khari bhat. in gujarati

  • બાસમતી ચોખા એક વાટકી /૨૦૦ ગ્રામ
  • બટાકા બે નંગ કાપીને લેવા
  • ડુંગળી બે નંગ કાપી ને લેવી
  • ટામેટા બે નંગ કાપીને લેવા
  • ગાજર દક નંગ કાપી ને લેવું.
  • લીલા મરચાં એક નંગ કાપીને લેવું.
  • વટાણા એક નાની વાટકી /૫૦ ગ્રામ લેવા
  • સીંગદાણા ૫૦ગ્રામ લેવા
  • ખડા મસાલા /તજ/લવિંગ/ મરી/જાવંત્રી /તમસલપત્ર
  • સૂકા આખા લાલ મરચાં બે નંગ લેવા
  • મીઠો લીમડો ૮ થી દસ પાન લેવા
  • ઘી બે ટેબલ સ્પૂન
  • તેલ બે ટેબલ સ્પૂન લેવું.
  • ગોળ અડધો ઇંચ નો ટુકડો લેવો.
  • કોથમીર ૫૦ગ્રામ કાપીને લેવી.
  • રાઈ /જીરું/હિંગ અડધી ટી સ્પૂન લેવા.
  • કેપ્સિકમ મરચું લીલું એક નંગ કસપી ને લેવું .
  • દહીં ૨૫૦ ગ્રામ લેવું.
  • લાલ મરચું એક ટી સ્પૂન
  • હળદર અડધી ટી સ્પૂન
  • ધાણાજીરું એક ટી સ્પૂન.
  • મીઠું સ્વાદ અનુસાર.
  • સંચળ પાવડર અડધી ટી સ્પૂન.
  • બનાવવા માટે વાસણ ..
  • ગેસ.સ્ટવ.
  • ચમચો.
  • સર્વિંગ ડીશ.

How to make Kutchhi delicasy khari bhat. in gujarati

  1. સૌ પ્રથમ આપણે બાસમતી વ્હોખ ને સારી રીતે ધોઈને અડધો કલાક પલાળી રાખીશું.
  2. બધાજ શાકભાજી ને ધોઈને કાપી લો.
  3. એક કઢાઈ માં ઘી અને તેલ લો
  4. ગરમ થાય એટલે રાય અને જીરું ઉમેરો
  5. હિંગ નાખો અને લસણ તથા આદુને વાટી ને નાખો
  6. બધા સૂકા /ખડા મસાલા નાખો
  7. ડુંગળી અને ટામેટા ગાજર નાખો
  8. હોવી પહેલેથી જ પલાળીને તૈયાર કરેલા
  9. બધાજ આપના રસોડા ના મસાલા કરો
  10. સ્વાદ પ્રમાણે મીઠું નાખો
  11. ગોળ નાખો..
  12. હોવી આપણે જે મેપ થઈ ચોખા લીધા હોય
  13. તેટલુંજ પાણી ઉમેરી ધીમા તાપે ભાત ચડવા દો.
  14. ઉપર થી કોથમીર ઉમેરી લો.
  15. દહીં માં લાલ મરચું અને સંચળ નાખી..
  16. ખારી ભાત સાથે આ વાનગી નો આનંદ માણો.

Reviews for Kutchhi delicasy khari bhat. in gujarati (0)

No reviews yet.

Recipes similar to Kutchhi delicasy khari bhat. in gujarati