હોમ પેજ / રેસિપી / કચ્છી પારંપરિક ડીશ ખારી ભાત.

Photo of Kutchhi delicasy khari bhat. by Naina Bhojak at BetterButter
695
3
0.0(0)
0

કચ્છી પારંપરિક ડીશ ખારી ભાત.

Jul-14-2018
Naina Bhojak
30 મિનિટ
તૈયારી નો સમય
40 મિનિટ
રાંધવાનો સમય
8 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કચ્છી પારંપરિક ડીશ ખારી ભાત. રેસીપી વિશે

આ વાનગી કચ્છી ઓને પારંપરિક વાનગી છે અને દરેક વારે તહેવારે કે ધુભ પ્રસંગે ઘરમાં બનતી જ હોય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • બાફવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 8

  1. બાસમતી ચોખા એક વાટકી /૨૦૦ ગ્રામ
  2. બટાકા બે નંગ કાપીને લેવા
  3. ડુંગળી બે નંગ કાપી ને લેવી
  4. ટામેટા બે નંગ કાપીને લેવા
  5. ગાજર દક નંગ કાપી ને લેવું.
  6. લીલા મરચાં એક નંગ કાપીને લેવું.
  7. વટાણા એક નાની વાટકી /૫૦ ગ્રામ લેવા
  8. સીંગદાણા ૫૦ગ્રામ લેવા
  9. ખડા મસાલા /તજ/લવિંગ/ મરી/જાવંત્રી /તમસલપત્ર
  10. સૂકા આખા લાલ મરચાં બે નંગ લેવા
  11. મીઠો લીમડો ૮ થી દસ પાન લેવા
  12. ઘી બે ટેબલ સ્પૂન
  13. તેલ બે ટેબલ સ્પૂન લેવું.
  14. ગોળ અડધો ઇંચ નો ટુકડો લેવો.
  15. કોથમીર ૫૦ગ્રામ કાપીને લેવી.
  16. રાઈ /જીરું/હિંગ અડધી ટી સ્પૂન લેવા.
  17. કેપ્સિકમ મરચું લીલું એક નંગ કસપી ને લેવું .
  18. દહીં ૨૫૦ ગ્રામ લેવું.
  19. લાલ મરચું એક ટી સ્પૂન
  20. હળદર અડધી ટી સ્પૂન
  21. ધાણાજીરું એક ટી સ્પૂન.
  22. મીઠું સ્વાદ અનુસાર.
  23. સંચળ પાવડર અડધી ટી સ્પૂન.
  24. બનાવવા માટે વાસણ ..
  25. ગેસ.સ્ટવ.
  26. ચમચો.
  27. સર્વિંગ ડીશ.

સૂચનાઓ

  1. સૌ પ્રથમ આપણે બાસમતી વ્હોખ ને સારી રીતે ધોઈને અડધો કલાક પલાળી રાખીશું.
  2. બધાજ શાકભાજી ને ધોઈને કાપી લો.
  3. એક કઢાઈ માં ઘી અને તેલ લો
  4. ગરમ થાય એટલે રાય અને જીરું ઉમેરો
  5. હિંગ નાખો અને લસણ તથા આદુને વાટી ને નાખો
  6. બધા સૂકા /ખડા મસાલા નાખો
  7. ડુંગળી અને ટામેટા ગાજર નાખો
  8. હોવી પહેલેથી જ પલાળીને તૈયાર કરેલા
  9. બધાજ આપના રસોડા ના મસાલા કરો
  10. સ્વાદ પ્રમાણે મીઠું નાખો
  11. ગોળ નાખો..
  12. હોવી આપણે જે મેપ થઈ ચોખા લીધા હોય
  13. તેટલુંજ પાણી ઉમેરી ધીમા તાપે ભાત ચડવા દો.
  14. ઉપર થી કોથમીર ઉમેરી લો.
  15. દહીં માં લાલ મરચું અને સંચળ નાખી..
  16. ખારી ભાત સાથે આ વાનગી નો આનંદ માણો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર