હોમ પેજ / રેસિપી / બ્રેડ પિઝા

Photo of Bread Pizza by Ronak Patel at BetterButter
941
1
0.0(0)
0

બ્રેડ પિઝા

Jul-14-2018
Ronak Patel
12 મિનિટ
તૈયારી નો સમય
8 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બ્રેડ પિઝા રેસીપી વિશે

બ્રેડ પિઝા

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 1

  1. બ્રેડ ૨ નંગ
  2. ટમેટા ૧ નંગ
  3. સિમલા મરચું ૧ નંગ
  4. ડુંગળી ૧ નંગ
  5. મરી પાઉડર ૧૦ ગ્રામ
  6. ટોમેટો ની પેસ્ટ ૫૦ ગ્રામ
  7. ગરમ મસાલો ૧૦ ગ્રામ
  8. ચીઝ ૧૦૦ ગ્રામ

સૂચનાઓ

  1. ૨ નંગ બ્રેડ લો.
  2. ૧. ટોમેટો પેસ્ટ બનાવો. ટોમેટો પેસ્ટ બનાવા માટે ટોમેટો પેસ્ટ માં મીઠું સ્વાદ અનુસાર ઉમેરો, ત્યાર બાદ મરી પાઉડર ઉમેરો. ત્યાર બાદ ગરમ મસાલો ઉમેરો. ટોમેટો, ડુગરી, સિમલા મરચું ને સમારી લો. નીચે બતાવા મુજબ
  3. ૧. બ્રેડ ઉપર ટમેટા પેસ્ટ લગાવી લો. નીચે બતાવા મુજબ
  4. ૧. બ્રેડ ઉપર ટોમેટો પેસ્ટ લગાવા બાદ ડુંગલી, સિમલા મરચા ટોમેટો રાખો. નીચે બતાવા મુજબ
  5. ૧ ત્યાર બાદ ચીઝ બ્રેડ ઉપર લગાવી લો. નીચે બતાવા મુજબ
  6. ૧. ઓવેન માં રાખો ૮ મિનિટ માટે ૧૫૦ ડિગ્રી નીચે બતાવા મુજબ
  7. ૧. ખાવા માટે તૈયાર છે નીચે બતાવા મુજબ આભાર

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર