Open in app

બ્રેડ પિઝા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  12 min
બનાવવાનો સમય  8 min
પીરસવું  1 people
Ronak Patel14th Jul 2018

Bread Pizza ના વિશે

Ingredients to make Bread Pizza in gujarati

  • બ્રેડ ૨ નંગ
  • ટમેટા ૧ નંગ
  • સિમલા મરચું ૧ નંગ
  • ડુંગળી ૧ નંગ
  • મરી પાઉડર ૧૦ ગ્રામ
  • ટોમેટો ની પેસ્ટ ૫૦ ગ્રામ
  • ગરમ મસાલો ૧૦ ગ્રામ
  • ચીઝ ૧૦૦ ગ્રામ

How to make Bread Pizza in gujarati

  1. ૨ નંગ બ્રેડ લો.
  2. ૧. ટોમેટો પેસ્ટ બનાવો. ટોમેટો પેસ્ટ બનાવા માટે ટોમેટો પેસ્ટ માં મીઠું સ્વાદ અનુસાર ઉમેરો, ત્યાર બાદ મરી પાઉડર ઉમેરો. ત્યાર બાદ ગરમ મસાલો ઉમેરો. ટોમેટો, ડુગરી, સિમલા મરચું ને સમારી લો. નીચે બતાવા મુજબ
  3. ૧. બ્રેડ ઉપર ટમેટા પેસ્ટ લગાવી લો. નીચે બતાવા મુજબ
  4. ૧. બ્રેડ ઉપર ટોમેટો પેસ્ટ લગાવા બાદ ડુંગલી, સિમલા મરચા ટોમેટો રાખો. નીચે બતાવા મુજબ
  5. ૧ ત્યાર બાદ ચીઝ બ્રેડ ઉપર લગાવી લો. નીચે બતાવા મુજબ
  6. ૧. ઓવેન માં રાખો ૮ મિનિટ માટે ૧૫૦ ડિગ્રી નીચે બતાવા મુજબ
  7. ૧. ખાવા માટે તૈયાર છે નીચે બતાવા મુજબ આભાર

Reviews for Bread Pizza in gujarati (0)

No reviews yet.

Recipes similar to Bread Pizza in gujarati

  • દેશી પિઝા

    3 likes
  • બ્રેડ ભેળ

    0 likes
  • ઓટ્સ પિઝા

    0 likes
  • બ્રેડ પિઝા

    9 likes
  • બ્રેડ પૌંઆ

    6 likes
  • ખાખરા પિઝા

    5 likes