હોમ પેજ / રેસિપી / પાઈના કોલાડા હલવો.

Photo of Pinacolada halvo by Naina Bhojak at BetterButter
323
1
0.0(0)
0

પાઈના કોલાડા હલવો.

Jul-14-2018
Naina Bhojak
60 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાઈના કોલાડા હલવો. રેસીપી વિશે

આ ડીશ તહેવાર માં ખાસ બનાવવા માં આવે છે આમ પાઇનેપલ અને લીલા નાળિયેર ના દૂધ નો ઉપયોગ કર્યો છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 10

  1. પાઇનેપલ અડધું કાપીને મિકસી માં ક્રશ કરેલું
  2. તાજું લીલું નાળિયેર મલાઈ વાળું એક નંગ
  3. પીળો રંગ અડધી ટીસપૂન
  4. ઘી 2 ટેબલ સ્પૂન
  5. કન્ડેન્સ મિલ્ક બજાર નું રેડીમેડ૧૦૦ગ્રામ.
  6. નાળિયેર નું ખમણ ૨૫૦ગ્રામ
  7. લીલા નાળિયેર ની મલાઈ નું દૂધ એક ટી કપ
  8. મિક્સ સૂકો મેવો આપણી ઈચ્છા અનુસાર

સૂચનાઓ

  1. સૌ પ્રથમ લીલા નસળિયેર ની મલાઈ લો
  2. એને મિક્ષી પીસી લો તેને ગાળી લો
  3. પાઈનેપલ કાપી ને મિક્ષી માં પીસી લો
  4. તેને પણ ગાળી લો...રસ રેડી કરો.
  5. એક નોનસ્ટિક વાસણ માં ઘી મુકો
  6. નાળિયેર ના ખમણ ને હલકું સાંતળો.
  7. જેથી હવા ઉડી જાય.
  8. હવે તેમાં મલાઈ નું દૂધ તથા કન્ડેન્સ મિલ્ક નાખો.
  9. પાઇનેપલ નો રસ ઉમેરો
  10. પીળો કલર ઉમેરો
  11. બધું મિક્સ કરો
  12. એક પ્લેટ માં ઘી લગાવી ને પાથરી દો .
  13. એક કલાક પછી કટકા કરી ને પાઇનકોલાડા.
  14. હલવો રેડી છે..
  15. તો આજેજ બનાવો આ એકદમ નવી ડીશ.
  16. પાઈનકોલાડા હલવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર