Open in app

પાઈના કોલાડા હલવો.

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  60 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  10 people
Naina Bhojak14th Jul 2018

Pinacolada halvo ના વિશે

Ingredients to make Pinacolada halvo in gujarati

  • પાઇનેપલ અડધું કાપીને મિકસી માં ક્રશ કરેલું
  • તાજું લીલું નાળિયેર મલાઈ વાળું એક નંગ
  • પીળો રંગ અડધી ટીસપૂન
  • ઘી 2 ટેબલ સ્પૂન
  • કન્ડેન્સ મિલ્ક બજાર નું રેડીમેડ૧૦૦ગ્રામ.
  • નાળિયેર નું ખમણ ૨૫૦ગ્રામ
  • લીલા નાળિયેર ની મલાઈ નું દૂધ એક ટી કપ
  • મિક્સ સૂકો મેવો આપણી ઈચ્છા અનુસાર

How to make Pinacolada halvo in gujarati

  1. સૌ પ્રથમ લીલા નસળિયેર ની મલાઈ લો
  2. એને મિક્ષી પીસી લો તેને ગાળી લો
  3. પાઈનેપલ કાપી ને મિક્ષી માં પીસી લો
  4. તેને પણ ગાળી લો...રસ રેડી કરો.
  5. એક નોનસ્ટિક વાસણ માં ઘી મુકો
  6. નાળિયેર ના ખમણ ને હલકું સાંતળો.
  7. જેથી હવા ઉડી જાય.
  8. હવે તેમાં મલાઈ નું દૂધ તથા કન્ડેન્સ મિલ્ક નાખો.
  9. પાઇનેપલ નો રસ ઉમેરો
  10. પીળો કલર ઉમેરો
  11. બધું મિક્સ કરો
  12. એક પ્લેટ માં ઘી લગાવી ને પાથરી દો .
  13. એક કલાક પછી કટકા કરી ને પાઇનકોલાડા.
  14. હલવો રેડી છે..
  15. તો આજેજ બનાવો આ એકદમ નવી ડીશ.
  16. પાઈનકોલાડા હલવો.

Reviews for Pinacolada halvo in gujarati (0)

No reviews yet.

Recipes similar to Pinacolada halvo in gujarati

  • ગાજર હલવો

    2 likes
  • ગાજર હલવો

    0 likes
  • કરાચી હલવો

    2 likes
  • કરાચી હલવો

    2 likes
  • મગદાળ હલવો

    1 likes
  • બીટ નો હલવો

    0 likes