હોમ પેજ / રેસિપી / કિટકેટ મિલ્ક શેક

Photo of Kitkat milk sheke by Chandni Joshi at BetterButter
309
1
0.0(0)
0

કિટકેટ મિલ્ક શેક

Jul-14-2018
Chandni Joshi
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કિટકેટ મિલ્ક શેક રેસીપી વિશે

ઉનાળામાં માં રાતે અથવા તહેવાર માં બનાવી શકાય

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • ઠંડા પીણાં
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 2 મોટી કીટકેટ
  2. 500 ml દૂધ
  3. 2 ટી સ્પૂન વેંનીલા આઈસ ક્રીમ
  4. ગાર્નીશ કરવા માટે
  5. ક્રીમ
  6. ચોકો ચિપ્સ

સૂચનાઓ

  1. 1.સૌ પ્રથમ મિક્સર જાર માં દૂધ નાખી તેમાં વેંનીલા આઈસ્ક્રીમ અને 4 થી 5 કીટકેટ નાખી બધું ક્રશ કરી લો.
  2. 2 હવે સર્વ કરવા ગ્લાસ માં કાઢી તેનાં પર ક્રીમ અને ચૉકોં ચિપ્સ નાખી ગાર્નિંસ કરી સર્વ કરો. ગાર્નીશ કરવા માં ચોકલેટ સોસ વડે ગ્લાસ ને અંદર ગાર્નીશ કરી શકાય
  3. 3.તો તેયાર છે કીટકેટ મિલ્ક શેક

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર