Open in app

કિટકેટ મિલ્ક શેક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Chandni Joshi14th Jul 2018

Kitkat milk sheke ના વિશે

Ingredients to make Kitkat milk sheke in gujarati

  • 2 મોટી કીટકેટ
  • 500 ml દૂધ
  • 2 ટી સ્પૂન વેંનીલા આઈસ ક્રીમ
  • ગાર્નીશ કરવા માટે
  • ક્રીમ
  • ચોકો ચિપ્સ

How to make Kitkat milk sheke in gujarati

  1. 1.સૌ પ્રથમ મિક્સર જાર માં દૂધ નાખી તેમાં વેંનીલા આઈસ્ક્રીમ અને 4 થી 5 કીટકેટ નાખી બધું ક્રશ કરી લો.
  2. 2 હવે સર્વ કરવા ગ્લાસ માં કાઢી તેનાં પર ક્રીમ અને ચૉકોં ચિપ્સ નાખી ગાર્નિંસ કરી સર્વ કરો. ગાર્નીશ કરવા માં ચોકલેટ સોસ વડે ગ્લાસ ને અંદર ગાર્નીશ કરી શકાય
  3. 3.તો તેયાર છે કીટકેટ મિલ્ક શેક

Reviews for Kitkat milk sheke in gujarati (0)

No reviews yet.

Recipes similar to Kitkat milk sheke in gujarati

  • પાન શેક

    2 likes
  • મિલ્ક કેક

    2 likes
  • અંજીર શેક

    2 likes
  • ઓરિયો શેક

    1 likes
  • અવલ મિલ્ક

    1 likes
  • સીતાફળ શેક

    4 likes