ચાઇનાગ્રાસ | Chinagrass Recipe in Gujarati

ના દ્વારા Lata Lala  |  14th Jul 2018  |  
5 ત્યાંથી 1 review રેટ કરો
 • Photo of Chinagrass by Lata Lala at BetterButter
ચાઇનાગ્રાસby Lata Lala
 • તૈયારીનો સમય

  20

  મીની
 • બનાવવાનો સમય

  8

  મીની
 • પીરસવું

  6

  લોકો

2

1

ચાઇનાગ્રાસ વાનગીઓ

ચાઇનાગ્રાસ Ingredients to make ( Ingredients to make Chinagrass Recipe in Gujarati )

 • દૂધ 1/2 લિટર
 • ચાઇના ગ્રાસ 5 ગ્રામ
 • સાખર 3-4 ટેબલ સ્પૂન
 • એલચી પાવડર 1/2 ટી સ્પૂન
 • આમ/પાકી કેરી 1 ટુકડા માં કાપેલી
 • પિસ્તા 4 નંગ
 • બદામ 4 નંગ

How to make ચાઇનાગ્રાસ

 1. ચાઇના ગ્રાસ ને કાતર થી નાના ટુકડા માં કાપો
 2. દૂધ માં 15 મિનીટ પલાડો
 3. હવે આ દૂધ ને ઘીમાં તાપે ઉકાળો અને હલાવતા જાવો
 4. આમાં સાખર અને એલચી પાવડર નાખો
 5. એક ઉભરો આવે પછી 5 મિનિટ માટે ચડવા દો
 6. 5 મિનિટ બાદ દૂધ ને ચલણી વડે ગાળી લો
 7. થોળુક ઠંડુ થાય તેને મોઊલ્ડ માં ભરી લવો
 8. કેરી ના ટુકડા અને સુક્કો મેવો આમાં નાખી ફ્રિજ માં 4 કલાક ઠંડુ કરો
 9. મોઊલ્ડ માં થી કાઢી ને સુક્કા મેવા ભભરાવી પીરસો

My Tip:

ચાઇના ગ્રાસ તરત જ રૂમ ટેમ્પરેચર ઉપર પણ જામી જાય છે એટલે અગાઉ થી જ બધી તૈયારી કરીને રાખો

Reviews for Chinagrass Recipe in Gujarati (1)

Neelam Barota year ago

Yumm
જવાબ આપવો
Lata Lala
a year ago
ધન્યવાદ નીલમ :sparkling_heart::sparkling_heart:

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો