Open in app

સંદેશ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  2 min
બનાવવાનો સમય  8 min
પીરસવું  4 people
Rani Soni14th Jul 2018

Sandesh ના વિશે

Ingredients to make Sandesh in gujarati

  • 1 કપ પનીર તાજું બનાવેલ
  • 3 ચમચી દળેલી ખાંડ
  • 1/8 નાની ચમચી અેલચી પાવડર
  • 1 /4 નાની ચમચી તૂટીફુટી
  • કેસર ચપટી

How to make Sandesh in gujarati

  1. અેક પેન માં દળેલી ખાંડ અને પનીર લો
  2. 4-5 મિનીટ સુધી પેન માં સાંતળો
  3. મિશ્રણ પેન ની કિનારી છોડવા લાગે અેટલે ગેસ બંધ કરી લો.
  4. થોડું ઠંડુ થવા આવે અેલચી પાવડર ઉમેરી
  5. નાના પેડા જેવા ગોળા વાળી દેવા
  6. કેસર અને તૂટીફુટી થી સજાઈ
  7. ઠંડા કરી પિરસવાં

Reviews for Sandesh in gujarati (0)

No reviews yet.

Recipes similar to Sandesh in gujarati

  • પાન સંદેશ

    2 likes
  • મલાઈ સંદેશ

    4 likes
  • પનીર સંદેશ

    1 likes
  • જાબું સંદેશ

    3 likes
  • પાઈનેપલ સંદેશ

    0 likes
  • સ્ટફ્ડ રોઝ સંદેશ

    6 likes