હોમ પેજ / રેસિપી / લસ્સી કુલ્ફી

Photo of Lassi Kulfi by Rani Soni at BetterButter
521
1
0.0(0)
0

લસ્સી કુલ્ફી

Jul-14-2018
Rani Soni
5 મિનિટ
તૈયારી નો સમય
2 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લસ્સી કુલ્ફી રેસીપી વિશે

લસ્સી તો બહુ પિધી હશે હવે બનાઆે લસ્સી ની કુલ્ફી.જે બાળકો તેમજ સહુ ને જરુર થી પંસદ આવશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • ઠંડુ કરવું
  • ઠંડા પીણાં

સામગ્રી સર્વિંગ: 4

  1. 2 કપ તાજું દહીં
  2. 3 ચમચી દળેલી ખાંડ
  3. 1 ચમચી મલાઈ
  4. 1 ચમચી તાજી ગુલાબ ની પાંદડી
  5. 1 ચમચી રોઝ સિરપ

સૂચનાઓ

  1. તાજું દહીં ,દળેલી ખાંડ ,મલાઈ ને મિકસર જાર માં લઈ ફેટી લો
  2. તેમાં તાજી ગુલાબ ની પાંદડી નાંખી મિકસ કરો
  3. કુલ્ફી ના મોલ્ડ માં મૂકી
  4. ફિજ માં 4-5 કલાક સેટ થવા દો
  5. પિરસતી વખતે મોલ્ડ માંથી કાઢી
  6. ઉપર રોઝ સિરપ નાંખી તૈયારી માં સર્વ કરો
  7. લસ્સી કુલ્ફી તૈયાર છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર