Open in app

ઠંડાઈ ચિસકૅક શેક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  30 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Lata Lala14th Jul 2018

Thandai cheesecake shake ના વિશે

Ingredients to make Thandai cheesecake shake in gujarati

  • દૂધ 1 ગ્લાસ
  • ક્રીમ ચીઝ 3-4 ટેબલ સ્પૂન સામાન્ય તાપમાન ઉપર
  • ઠંડાઈ સિરપ 1 ટેબલ સ્પૂન
  • વનીલા આઈસ ક્રીમ 3-4 ટેબલ સ્પૂન
  • કેસર ના તાંતણા 4
  • ડાઇજેસ્ટિવ બિસ્કિટ 4 ભુક્કો કરીને
  • માખણ 2 ચમચી
  • સ્ટરાબેરી ક્રશ 2 ચમચી

How to make Thandai cheesecake shake in gujarati

  1. દૂધ, આઇસ ક્રીમ, ક્રીમ ચીઝ અને ઠંડાઈ સીરપ ભેગું કરી મિક્સર માં ફેરવી લો
  2. કેસર થોડા દૂધ માં નાખી ઠંડાઈ વાળા દૂધ માં ભેળવો
  3. બિસ્કીટ ના ભુક્કા માં માખણ નાખો
  4. આ મિશ્રણ ચમચી થી લઇ ગ્લાસ ના તળા માં દબાવી ને મુકો
  5. ફ્રિજ મા 10 મિનિટ મૂકી ઠંડો કારી જમવા દો
  6. તેની ઉપર સ્ટરાબેરી નો 1 ચમચી ક્રશ નાખો
  7. તેની ઉપર ઠંડાઈ નો દૂધ ઉમેરો
  8. એના ઉપર હજુ થોડો સ્ટરાબેરી ક્રશ નાખી ને સજાવો
  9. આને થંડો કરી પીઓ

Reviews for Thandai cheesecake shake in gujarati (0)

No reviews yet.

Recipes similar to Thandai cheesecake shake in gujarati

  • પાન શેક

    2 likes
  • અંજીર શેક

    2 likes
  • ઓરિયો શેક

    1 likes
  • સીતાફળ શેક

    4 likes
  • ચોકલેટ શેક

    1 likes
  • શારજાહા શેક

    2 likes