હોમ પેજ / રેસિપી / યમ્મી વેનીલા સ્પોન્જ કેક

Photo of Yummy Venilla Sponge Cake by Renu Chandratre at BetterButter
564
1
0.0(0)
0

યમ્મી વેનીલા સ્પોન્જ કેક

Jul-14-2018
Renu Chandratre
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

યમ્મી વેનીલા સ્પોન્જ કેક રેસીપી વિશે

મોહમાં ઘુળી જાવેગા વેનીલા સ્પોન્જ કેક, અજમાવો આ એસિ રીત

રેસીપી ટૈગ

  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • મિશ્રણ
  • પીસવું
  • બેકિંગ
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. મેંદો ૧ અને ૧/૨ કપ
  2. દળેલી ખાંડ ૧ કપ
  3. ટુટ્ટી ફ્રુઇટી ૨-૪ નાની ચમચી
  4. તાજો દહીં ૧ કપ
  5. વેનીલા એસસેન્સ ૨ નાની ચમચી
  6. તેલ ૩/૪ કપ
  7. ઈંડા ૨
  8. મીઠું ૧ ચપટી
  9. બેકિંગ પાવડર ૧ નાની ચમચી
  10. બેકિંગ સોડા ૧/૨ નાની ચમચી
  11. ઓવેન પ્રુફ કેક ટીન ૧

સૂચનાઓ

  1. એક મિક્સઈંગ બોલમાં, ઈંડા, વેનીલા એસસેન્સ, તેલ અને દહીં ઉમેરો
  2. સરસ રીતે ફુઉલી જાયે ફેંટી લો
  3. મેંદો, દળેલી ખાંડ, મીઠું, બેકિંગ સોડા અને બેકિંગ પાવડર સરસ રીતે મિક્સ કારીલો
  4. ઓવેન ૨૦૦ ડિગ્રી પા પ્રી હીટ કરી લો
  5. હવે મેંદોનો મિશ્રણ અને દહીં ઈંડા મિશ્રણ , મિક્સ કારીલો
  6. એક ઓવેન પ્રુફ કેક ટીન માં થોડું તેલ લગાવી લો , થોડું ઘઉં ના લોટ દળો અને મોલ્ડ ટીયાર કરો
  7. હવે તયાર કેક બેટર , ટિનમાં ઉમેરો
  8. ટૂટી ફ્રુટી ઉમેરો અને કેક ૧૮૦-૨૦૦ ડિગ્રી માં ૨૦-૨૫ મિનિટ બેક કરી લો
  9. ઠંડા થયી જાયે, કટ કરો અને એન્જોય કરો , ડેલીકીઓસ યમ્મી વેનીલા સ્પોન્જ કેક

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર