Open in app

યમ્મી વેનીલા સ્પોન્જ કેક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Renu Chandratre14th Jul 2018

Yummy Venilla Sponge Cake ના વિશે

Ingredients to make Yummy Venilla Sponge Cake in gujarati

  • મેંદો ૧ અને ૧/૨ કપ
  • દળેલી ખાંડ ૧ કપ
  • ટુટ્ટી ફ્રુઇટી ૨-૪ નાની ચમચી
  • તાજો દહીં ૧ કપ
  • વેનીલા એસસેન્સ ૨ નાની ચમચી
  • તેલ ૩/૪ કપ
  • ઈંડા ૨
  • મીઠું ૧ ચપટી
  • બેકિંગ પાવડર ૧ નાની ચમચી
  • બેકિંગ સોડા ૧/૨ નાની ચમચી
  • ઓવેન પ્રુફ કેક ટીન ૧

How to make Yummy Venilla Sponge Cake in gujarati

  1. એક મિક્સઈંગ બોલમાં, ઈંડા, વેનીલા એસસેન્સ, તેલ અને દહીં ઉમેરો
  2. સરસ રીતે ફુઉલી જાયે ફેંટી લો
  3. મેંદો, દળેલી ખાંડ, મીઠું, બેકિંગ સોડા અને બેકિંગ પાવડર સરસ રીતે મિક્સ કારીલો
  4. ઓવેન ૨૦૦ ડિગ્રી પા પ્રી હીટ કરી લો
  5. હવે મેંદોનો મિશ્રણ અને દહીં ઈંડા મિશ્રણ , મિક્સ કારીલો
  6. એક ઓવેન પ્રુફ કેક ટીન માં થોડું તેલ લગાવી લો , થોડું ઘઉં ના લોટ દળો અને મોલ્ડ ટીયાર કરો
  7. હવે તયાર કેક બેટર , ટિનમાં ઉમેરો
  8. ટૂટી ફ્રુટી ઉમેરો અને કેક ૧૮૦-૨૦૦ ડિગ્રી માં ૨૦-૨૫ મિનિટ બેક કરી લો
  9. ઠંડા થયી જાયે, કટ કરો અને એન્જોય કરો , ડેલીકીઓસ યમ્મી વેનીલા સ્પોન્જ કેક

Reviews for Yummy Venilla Sponge Cake in gujarati (0)

No reviews yet.

Recipes similar to Yummy Venilla Sponge Cake in gujarati

  • ઓરીઓ વેનીલા ફ્રોઝન કેક

    2 likes
  • ઘઉં ના લોટ ની વેનીલા કેક

    1 likes