હોમ પેજ / રેસિપી / મલાઈ સુગર ઓપન ટોસ્ટ

Photo of Malai sugar open toast by Lata Lala at BetterButter
750
1
0.0(0)
0

મલાઈ સુગર ઓપન ટોસ્ટ

Jul-15-2018
Lata Lala
5 મિનિટ
તૈયારી નો સમય
2 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મલાઈ સુગર ઓપન ટોસ્ટ રેસીપી વિશે

નાનપાણ ના દિવસો માં જ્યારે માતાજી ઘર ની બનાવેલી મલાઈ બ્રેડ ના સ્લાઇસ ઉપર લગાવી ને આપતા ત્યારે આ ખાવાની મજા કાંઈક અલગ જ હતી. આજ પણ મને આ ખૂબ પ્રિય છે.

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • શેકેલું
  • સ્નેક્સ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 2

  1. મલાઈ 4 ટેબલ સ્પૂન
  2. બ્રેડ ની સ્લાઇસ 2
  3. કેળા 1 કાપેલું
  4. દાલચિની પાવડર જરાક
  5. કોર્નફ્લેકેસ 4 ટેબલ સ્પૂન
  6. સાખર ભભરાવા માટે

સૂચનાઓ

  1. બ્રેડ ની સ્લાઇસ તવા પર બને બાજુ સેકી લઓ
  2. થોડા ઠંડા થયા બાદ તેની ઉપર મલાઈ લગાવો
  3. કાપેલા કેળાં ના ટુકડા તેની ઉપર મૂકો
  4. જરાક દાલચિની પાવડર ભભરાવો
  5. તેની ઉપર કોર્નફ્લેકેસ નાખો
  6. તેની ઉપર સાખર નાખો
  7. નાના હોય કે મોટા, ખાવો અને ખવડાવો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર