Open in app

મલાઈ સુગર ઓપન ટોસ્ટ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  2 min
પીરસવું  2 people
Lata Lala15th Jul 2018

Malai sugar open toast ના વિશે

Ingredients to make Malai sugar open toast in gujarati

  • મલાઈ 4 ટેબલ સ્પૂન
  • બ્રેડ ની સ્લાઇસ 2
  • કેળા 1 કાપેલું
  • દાલચિની પાવડર જરાક
  • કોર્નફ્લેકેસ 4 ટેબલ સ્પૂન
  • સાખર ભભરાવા માટે

How to make Malai sugar open toast in gujarati

  1. બ્રેડ ની સ્લાઇસ તવા પર બને બાજુ સેકી લઓ
  2. થોડા ઠંડા થયા બાદ તેની ઉપર મલાઈ લગાવો
  3. કાપેલા કેળાં ના ટુકડા તેની ઉપર મૂકો
  4. જરાક દાલચિની પાવડર ભભરાવો
  5. તેની ઉપર કોર્નફ્લેકેસ નાખો
  6. તેની ઉપર સાખર નાખો
  7. નાના હોય કે મોટા, ખાવો અને ખવડાવો

Reviews for Malai sugar open toast in gujarati (0)

No reviews yet.

Recipes similar to Malai sugar open toast in gujarati

  • ઓપન વેજીટેબલ ચીઝ ટોસ્ટ

    3 likes
  • સોજી મલાઈ ઓપન સેન્ડવિચ

    4 likes