Open in app

પનીર લઝાન્યા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  2 people
Urvashi Belani15th Jul 2018

Paneer lasagna ના વિશે

Ingredients to make Paneer lasagna in gujarati

  • 250ગ્રામ પનીર ની સ્લીસેસ (બાઉલ આકાર માં કાપેલી)
  • 1/4 કપ બાફેલા સ્વીટ કોર્ન
  • 1/4 કપ બાફેલા વટાણા
  • 1/4 કપ સમારેલી પાલક
  • 1/4 કપ નાના ટુકડા માં કાપેલું શિમલા મિર્ચ
  • 1ટીસ્પૂન ચીલી ફ્લેક્સ
  • 1ટીસપુન ઓરેગાનો
  • આવશકતાનુસર પ્રોસેસ ચીઝ
  • આવશકતાનુસર મોઝેરેલા ચીઝ
  • વ્હાઇટ સોસ માટે:
  • 2 ટેબલ સ્પૂન માખણ
  • 2 ટેબલ સ્પૂન મેંદો
  • 1 કપ દૂધ
  • સ્વાદાનુસાર નમક
  • 1/4 ટીસપૂન કાળી મરી પાવડર
  • 2 ચમચા છીણેલું ચીઝ
  • રેડ સોસ માટે:
  • 2 ચમચા પીઝા ટોપિંગ
  • 2 ચમચા ટોમેટો સોસ
  • 1/2 ટીસપુન ચીલી ફ્લેક્સ
  • 1/2 ટીસપુન ઓરિગેનો

How to make Paneer lasagna in gujarati

  1. રેડ સોસ માટે બધી સામગ્રી ને એક વાટકા માં નાખી બરાબર મિક્ષ કરો.
  2. વ્હાઇટ સોસ માટે એક નોનસ્ટિક પેન માં માખણ ગરમ કરી મેંદો નાખો. 2 મિનિટ શેકી પછી ધીરે ધીરે તેમાં દૂધ નાખો.થોડું ગાઢું થાય ત્યારે નમક,કાળી મરી પાવડર અને ચીઝ નાખી બરાબર મિક્ષ કરો.
  3. વ્હાઇટ સોસ ના બે ભાગ કરો. એક ભાગ માં સ્વીટ કોર્ન, વટાણા, પાલક અને શિમલા મિર્ચ નાખી 2 મિનિટ ધીમા તાપે રાખો. ક્રીમી વેજ તૈયાર છે.
  4. એક બાઉલમાં પનીર સ્લાઈસ મૂકી તેના પર રેડ સોસ લગાવો પછી તેના પર ક્રિમી વેજ ની લેયર બબાવો.હવે વ્હાઇટ સોસ, ચીલી ફ્લેક્સ, ઓરિગેનો નાખો. ફરી થી પનીર,રેડ સોસ, ક્રિમી વેજ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો નાખો.
  5. આમ બે થી ત્રણ લેયર બનાવો. સૌથી ઉપર પનીર ની સ્લાઈસ મૂકી પ્રોસેસ ચીઝ, મોઝેરેલા ચીઝ, ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખો.
  6. 180ડિગ્રી પર 10 થી 15 મિનિટ સુધી પ્રિહિટ ઓવન માં બેક કરો.

Reviews for Paneer lasagna in gujarati (0)

No reviews yet.

Recipes similar to Paneer lasagna in gujarati

  • મટર પનીર

    4 likes
  • મટર પનીર

    2 likes
  • પાલક પનીર

    914 likes
  • ચીલી પનીર

    355 likes
  • કઢાઇ પનીર

    204 likes
  • પાલક પનીર

    12 likes