Open in app

સીતાફળ બાસુંદી

1 review
રેટ કરો
તૈયારીનો સમય  45 min
બનાવવાનો સમય  60 min
પીરસવું  6 people
Naina Bhojak15th Jul 2018

Sitafal basundi. ના વિશે

Ingredients to make Sitafal basundi. in gujarati

  • સીતાફળ પાકા એક કિલો ગ્રામ
  • દૂધ ડબલ ફેટ નું બે લિટર.
  • ખાંડ ૨૫૦ગ્રામ
  • એલચી પાવડર અડધી ટી સ્પૂન
  • મિક્સ સૂકોમેવો બે ટેબલ સ્પૂન
  • સફેદ ગુલાબ નું એસન્સ ટી સ્પૂન.
  • સીતાફળ નો કાઢેલ માવો એક બાઉલ.
  • લીંબુ નો રસ અડધું લીંબુ.

How to make Sitafal basundi. in gujarati

  1. દૂધ ને જાડા તળિયા ના વાસણ માં ગરમ કરો
  2. અડધું થાય ત્યાં સુધી ઉકાળો
  3. તેમાં ખાંડ નાખો
  4. અડધા લીંબુ નો રસ ઉમેરો જેથી બાસુંદી માં કણીઓ પડશે
  5. દૂધ ને હવે નીચે ઉતારી લો
  6. થોડુંક ઠંડુ થાય એટલે તેમાં એલચી પાવડર ઉમેરો
  7. હવે તેમાં એસન્સ નાખો
  8. હોવી દિતફળ નો ગર (માવો) દમાં ઉમેરી દો .
  9. હવે ફ્રીઝ માં ઠંડી કરવા મુકો
  10. પછી એમ ઉપર થી સૂકોમેવો નાખી આપના પરિવાર ને પીરસો.
  11. તો રેડી છે સીતાફળ બાસુંદી.

Reviews for Sitafal basundi. in gujarati (1)

Jigisha Jayshree5 months ago

ખૂબ સરસ

Recipes similar to Sitafal basundi. in gujarati

  • બાસુંદી

    25 likes
  • સીતાફળ શેક

    4 likes
  • કાજુ સીતાફળ

    4 likes
  • કાજુ સીતાફળ

    1 likes
  • અંગુર બાસુંદી

    6 likes
  • સીતાફળ ફ્લેવર ના ફૂલ

    3 likes