Photo of Sitafal basundi. by Naina Bhojak at BetterButter
1212
3
0.0(1)
0

Sitafal basundi.

Jul-15-2018
Naina Bhojak
45 મિનિટ
તૈયારી નો સમય
60 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ગુજરાત
  • ઉકાળવું
  • ડેઝર્ટ
  • ચિકાશ રહિત

સામગ્રી સર્વિંગ: 6

  1. સીતાફળ પાકા એક કિલો ગ્રામ
  2. દૂધ ડબલ ફેટ નું બે લિટર.
  3. ખાંડ ૨૫૦ગ્રામ
  4. એલચી પાવડર અડધી ટી સ્પૂન
  5. મિક્સ સૂકોમેવો બે ટેબલ સ્પૂન
  6. સફેદ ગુલાબ નું એસન્સ ટી સ્પૂન.
  7. સીતાફળ નો કાઢેલ માવો એક બાઉલ.
  8. લીંબુ નો રસ અડધું લીંબુ.

સૂચનાઓ

  1. દૂધ ને જાડા તળિયા ના વાસણ માં ગરમ કરો
  2. અડધું થાય ત્યાં સુધી ઉકાળો
  3. તેમાં ખાંડ નાખો
  4. અડધા લીંબુ નો રસ ઉમેરો જેથી બાસુંદી માં કણીઓ પડશે
  5. દૂધ ને હવે નીચે ઉતારી લો
  6. થોડુંક ઠંડુ થાય એટલે તેમાં એલચી પાવડર ઉમેરો
  7. હવે તેમાં એસન્સ નાખો
  8. હોવી દિતફળ નો ગર (માવો) દમાં ઉમેરી દો .
  9. હવે ફ્રીઝ માં ઠંડી કરવા મુકો
  10. પછી એમ ઉપર થી સૂકોમેવો નાખી આપના પરિવાર ને પીરસો.
  11. તો રેડી છે સીતાફળ બાસુંદી.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Jigisha Jayshree
Jul-15-2018
Jigisha Jayshree   Jul-15-2018

ખૂબ સરસ

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર