હોમ પેજ / રેસિપી / ચોકલેટી કોપરા પાક/ ચોકલેટી ટોપરા પાક

Photo of Chocolate coconut paak by Dipika Ranapara at BetterButter
546
1
0.0(0)
0

ચોકલેટી કોપરા પાક/ ચોકલેટી ટોપરા પાક

Jul-15-2018
Dipika Ranapara
5 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચોકલેટી કોપરા પાક/ ચોકલેટી ટોપરા પાક રેસીપી વિશે

કોપરા પાક એ ભારતીય વ્યંજન છે. ગુજરાતી ભોજન મા લગન પ્રસંગ મા આ મીઠાઈ ખૂબજ બનાવવા માં આવેછે. મે આ મીઠાઈ માં ચોકલેટ નાખી ઇનોવેટીવ ટોપરા પાક બનાવ્યો છે. જે ખૂબજ સુંદર અને સ્વાદિષ્ટ મીઠાઈ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • ડેઝર્ટ
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 10

  1. 1 કપ કોપરા નું છીણ
  2. 1કપ તાજું ખમણેલું નાળિયેર
  3. 1કપ ખાંડ
  4. 1કપ દૂધ
  5. 1ટેબલ સ્પૂન ઘી
  6. 1/2કપ કોકો પાવડર
  7. ચપટી ઇલાઇચી પાવડર
  8. બદામ ની કતરણ જરુરીયાત મુજબ

સૂચનાઓ

  1. દૂધ અને ખાંડ ઉકળવાં.
  2. ટપકું મૂકીએ અને ખસે નહીં એવી ચાસણી તૈયાર થાય એટલે તેમાં કોપરાનું ખમણ, અને છીણ નાખી બરાબર હલાવી લેવું.
  3. ઘી, કોકો પાવડર નાખી બરાબર હલાવી , ગેસ પરથી નીચે ઉતારી ખૂબ હલાવ્યા કરવું. .
  4. ઘી ચોપડેલી થાળી માં ઠારી ચોસલા પાડવા અથવા બાઉલ માં સેટ કરી , કિનારી પર બદામ ની કતરણ નાખવી.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર