Open in app

ચોકલેટી કોપરા પાક/ ચોકલેટી ટોપરા પાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  10 people
Dipika Ranapara15th Jul 2018

Chocolate coconut paak ના વિશે

Ingredients to make Chocolate coconut paak in gujarati

  • 1 કપ કોપરા નું છીણ
  • 1કપ તાજું ખમણેલું નાળિયેર
  • 1કપ ખાંડ
  • 1કપ દૂધ
  • 1ટેબલ સ્પૂન ઘી
  • 1/2કપ કોકો પાવડર
  • ચપટી ઇલાઇચી પાવડર
  • બદામ ની કતરણ જરુરીયાત મુજબ

How to make Chocolate coconut paak in gujarati

  1. દૂધ અને ખાંડ ઉકળવાં.
  2. ટપકું મૂકીએ અને ખસે નહીં એવી ચાસણી તૈયાર થાય એટલે તેમાં કોપરાનું ખમણ, અને છીણ નાખી બરાબર હલાવી લેવું.
  3. ઘી, કોકો પાવડર નાખી બરાબર હલાવી , ગેસ પરથી નીચે ઉતારી ખૂબ હલાવ્યા કરવું. .
  4. ઘી ચોપડેલી થાળી માં ઠારી ચોસલા પાડવા અથવા બાઉલ માં સેટ કરી , કિનારી પર બદામ ની કતરણ નાખવી.

Reviews for Chocolate coconut paak in gujarati (0)

No reviews yet.

Recipes similar to Chocolate coconut paak in gujarati

  • કોપરા પાક

    7 likes
  • ટોપરા પાક

    1 likes
  • કોપરા ના ચોકલેટી લાડુ

    1 likes