રસગુલ્લા | Rasgulla Recipe in Gujarati

ના દ્વારા Rani Soni  |  15th Jul 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Rasgulla recipe in Gujarati, રસગુલ્લા, Rani Soni
રસગુલ્લાby Rani Soni
 • તૈયારીનો સમય

  25

  મીની
 • બનાવવાનો સમય

  15

  મીની
 • પીરસવું

  6

  લોકો

0

0

રસગુલ્લા વાનગીઓ

રસગુલ્લા Ingredients to make ( Ingredients to make Rasgulla Recipe in Gujarati )

 • 1 લિટર ગાય નું દૂધ
 • 2 ચમચી લીંબુ નો રસ
 • 2 1/4 કપ પાણી
 • 1 1/2 કપ ખાંડ
 • 1 ચમચી ગુલાબનું એસેન્સ

How to make રસગુલ્લા

 1. દૂધને ગરમ કરી, ઊભરો આવે એટલે ઉતારી લો
 2. લીંબુનો રસ દૂધમાં મિકસ કરો.
 3. દૂધ અને પાણી છૂટા પડે એટલે કપડામાં ગાળીને 30-35 મિનિટ મૂકી રાખો જેથી પાણી નિતારી જાય
 4. પનીર તૈયાર છે
 5. પનીર ને મસળી તેના લૂઆ કરી નાના ગોળા કરો
 6. હવે એક વાસણમાં પાણી લો, તેમાં ખાંડ ઉમેરો અને એક તારની ચાસણી બનાવો.
 7. પછી ગોળા ચાસણીમાં ઉમેરો
 8. 15 મિનિટ માં ગોળા ફૂલી જશે
 9. ગેસ બંધ કરી ગુલાબનું એસેન્સ નાંખી
 10. ઠંડા થયા બાદ રસગુલ્લા ને સર્વ કરો. 

Reviews for Rasgulla Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો