હોમ પેજ / રેસિપી / રસગુલ્લા

Photo of Rasgulla by Rani Soni at BetterButter
1282
1
0.0(0)
0

રસગુલ્લા

Jul-15-2018
Rani Soni
25 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રસગુલ્લા રેસીપી વિશે

રસગુલ્લા અે નરમ,સ્પંજી પનીર ના ચાસણી માં ઉકાળેલા ગોળા છે. બંગાળ ની આ મિઠાઈ શ્થાનીય બોલી માં રોસોગુલા ના નામ થી ઓળખાય છે. જે ઘરે બનાવવા માં ખૂબ સરળ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • પશ્ચિમ બંગાળ
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 6

  1. 1 લિટર ગાય નું દૂધ
  2. 2 ચમચી લીંબુ નો રસ
  3. 2 1/4 કપ પાણી
  4. 1 1/2 કપ ખાંડ
  5. 1 ચમચી ગુલાબનું એસેન્સ

સૂચનાઓ

  1. દૂધને ગરમ કરી, ઊભરો આવે એટલે ઉતારી લો
  2. લીંબુનો રસ દૂધમાં મિકસ કરો.
  3. દૂધ અને પાણી છૂટા પડે એટલે કપડામાં ગાળીને 30-35 મિનિટ મૂકી રાખો જેથી પાણી નિતારી જાય
  4. પનીર તૈયાર છે
  5. પનીર ને મસળી તેના લૂઆ કરી નાના ગોળા કરો
  6. હવે એક વાસણમાં પાણી લો, તેમાં ખાંડ ઉમેરો અને એક તારની ચાસણી બનાવો.
  7. પછી ગોળા ચાસણીમાં ઉમેરો
  8. 15 મિનિટ માં ગોળા ફૂલી જશે
  9. ગેસ બંધ કરી ગુલાબનું એસેન્સ નાંખી
  10. ઠંડા થયા બાદ રસગુલ્લા ને સર્વ કરો. 

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર