હોમ પેજ / રેસિપી / શક્કરિયા મેવા દૂધ

Photo of Sweet potato dryfruit milk by Aachal Jadeja at BetterButter
675
1
0.0(0)
0

શક્કરિયા મેવા દૂધ

Jul-16-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

શક્કરિયા મેવા દૂધ રેસીપી વિશે

પૌષ્ટિક

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 2

  1. શક્કરિયા ૨
  2. દૂધ ૨૫૦ ગ્રામ
  3. સૂકો મેવો ૧/૨ કપ
  4. ખંખાડ ૨ ચમચી

સૂચનાઓ

  1. સૌથી પહેલાં શક્કરિયા બાફવા.
  2. દૂધ ને ઉકાળો ખાખંડ નાખી
  3. ઉકાળી ને ઠંડૂ કરી સૂકો મેવો નાખો
  4. શક્કરિયા ની છાલ ઉતારી કટકા કરી તેમા ઉમેરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર