Open in app

નારિયેળ નાં લાડુ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  6 people
Rhiya Haldar16th Jul 2018

Coconut Laddoo ના વિશે

Ingredients to make Coconut Laddoo in gujarati

  • દૂધ 1 1/2 કપ
  • નારિયેળ છીણેલું 2 કપ
  • ખાંડ 1/2 કપ
  • ડ્રાય ફ્રૂટ્સ (તમારી ચોઇસ ના) 2 મોટી ચમચી
  • એલચી નો ભૂકો 1 નાની ચમચી
  • છીણેલું નારિયેળ ગાર્નીશ માટે

How to make Coconut Laddoo in gujarati

  1. એક મોટા વાસણ માં દૂધ અને નારિયેળ નાખી એને મીડિયમ આંચ પર કૂક થવા દો.
  2. ચમચા વડે બરાબર મિક્સ કરતા રહો જ્યાં સુધી નારિયેળ અને દૂધ એક થઈ જાય.
  3. હવે ખાંડ નાખી એને હલાવતા રહો. શરૂઆત માં મિશ્રણ પાણી જેવું લાગશે પણ તમે ચલાવતા રહેશો તો એ ધીમે ધીમે ઘટ્ટ થશે.
  4. એમાં ડ્રાય ફ્રૂટ્સ અને એલચી પાવડર નાખી મિક્સ કરી લો.
  5. ફ્લેમ ને લો પર રાખો.
  6. જ્યારે મિશ્રણ ક્રમ્બલ જેવું લાગવા માંડે ત્યારે તેને એક પ્લેટ કે થાળી માં કાઢી લો અને તેને ઠન્ડું થવા દો.
  7. હવે આ મિશ્રણ માંથી લીંબુ ની સાઈઝ ના બોલ બનાવો.
  8. બોલ ને છીણેલા નારિયેળ માં રોલ કરો.
  9. નારિયેળ નાં લાડુ તૈયાર છે. તમે એને વાર તહેવારે પણ બનાવી શકો છો.

Reviews for Coconut Laddoo in gujarati (0)

No reviews yet.

Recipes similar to Coconut Laddoo in gujarati

  • લાડુ

    1 likes
  • રવા લાડુ

    3 likes
  • પાન લાડુ

    0 likes
  • પાન લાડુ

    0 likes
  • રવા લાડુ

    52 likes
  • બેસન લાડુ

    5 likes