હોમ પેજ / રેસિપી / ત્રિરંગી કેસર ચોકલેટ ગુલાબ બરફી (કલાકંદ).

Photo of Tricolour saffron chocolate rose milkcake. by Kavi Nidhida at BetterButter
639
2
0.0(0)
0

ત્રિરંગી કેસર ચોકલેટ ગુલાબ બરફી (કલાકંદ).

Jul-16-2018
Kavi Nidhida
7 મિનિટ
તૈયારી નો સમય
120 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ત્રિરંગી કેસર ચોકલેટ ગુલાબ બરફી (કલાકંદ). રેસીપી વિશે

ત્રણ સ્વાદ ની ત્રિરંગી બરફી (કલાકંદ).

રેસીપી ટૈગ

  • વેજ
  • તહેવાર
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. 1 લિટર દૂધ
  2. ¾ કપ ખાંડ
  3. 15 પાંદડી કેસર
  4. 2 ટેબલ સ્પૂન ચોકલેટ પાઉડર
  5. 2 ચમચી રિયલ રોઝ સિરપ
  6. અડધા લીંબુનો રસ અને એટલું જ પાણી
  7. 4 ટેબલ સ્પૂન મિલ્ક પાવડર
  8. ½ ટી સ્પૂન એલચી પાઉડર

સૂચનાઓ

  1. એક જાડાં તળીયા વાળા વાસણ માં દૂધ ઉકાળો
  2. ત્રીજા ભાગનું રહે ત્યાં સુધી ઉકાળો
  3. પછી તેમાં પાણી ભેળવેલો લીંબુ નો રસ નાખો
  4. એક્દમ હલાવતાં રહો,
  5. હવે ખાંડ નાંખી દો, ખાંડ નું પાણી બળે એટલે મિલ્ક પાવડર નાખી હલાવતા રહો
  6. એલચી પાઉડર ઉમેરો, મિક્સ કરો
  7. મિશ્રણ વાસણ છોડી દે એટલે ગેસ બંદ કરો
  8. મિશ્રણ નાં 3 ભાગ કરો
  9. એક માં કેસર, મિક્સ કરો
  10. બીજા માં ચોકલેટ પાઉડર મિક્સ કરો
  11. ત્રીજા મા ગુલાબ નો સિરપ મિક્સ કરો
  12. ઘી લગાડેલા, એક નાની તપેલી જેવા વાસણ માં પેહલો થર ગુલાબ વાળા મિશ્રણ નો, બીજો ચોકલેટ વાળા મિશ્રણ નો અને ત્રીજો થર કેસર વાળા મિશ્રણ નો કરો
  13. એક્દમ દાબી દો અને 6 કલાક સેટ થવા દો
  14. તપેલી માં સાઇડ માં છરી ફેરવી એક ડિશ મા કાઢી ટૂકડા પાડી લો.. I

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર