Open in app

ત્રિરંગી કેસર ચોકલેટ ગુલાબ બરફી (કલાકંદ).

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  7 min
બનાવવાનો સમય  120 min
પીરસવું  5 people
Kavi Nidhida16th Jul 2018

Tricolour saffron chocolate rose milkcake. ના વિશે

Ingredients to make Tricolour saffron chocolate rose milkcake. in gujarati

  • 1 લિટર દૂધ
  • ¾ કપ ખાંડ
  • 15 પાંદડી કેસર
  • 2 ટેબલ સ્પૂન ચોકલેટ પાઉડર
  • 2 ચમચી રિયલ રોઝ સિરપ
  • અડધા લીંબુનો રસ અને એટલું જ પાણી
  • 4 ટેબલ સ્પૂન મિલ્ક પાવડર
  • ½ ટી સ્પૂન એલચી પાઉડર

How to make Tricolour saffron chocolate rose milkcake. in gujarati

  1. એક જાડાં તળીયા વાળા વાસણ માં દૂધ ઉકાળો
  2. ત્રીજા ભાગનું રહે ત્યાં સુધી ઉકાળો
  3. પછી તેમાં પાણી ભેળવેલો લીંબુ નો રસ નાખો
  4. એક્દમ હલાવતાં રહો,
  5. હવે ખાંડ નાંખી દો, ખાંડ નું પાણી બળે એટલે મિલ્ક પાવડર નાખી હલાવતા રહો
  6. એલચી પાઉડર ઉમેરો, મિક્સ કરો
  7. મિશ્રણ વાસણ છોડી દે એટલે ગેસ બંદ કરો
  8. મિશ્રણ નાં 3 ભાગ કરો
  9. એક માં કેસર, મિક્સ કરો
  10. બીજા માં ચોકલેટ પાઉડર મિક્સ કરો
  11. ત્રીજા મા ગુલાબ નો સિરપ મિક્સ કરો
  12. ઘી લગાડેલા, એક નાની તપેલી જેવા વાસણ માં પેહલો થર ગુલાબ વાળા મિશ્રણ નો, બીજો ચોકલેટ વાળા મિશ્રણ નો અને ત્રીજો થર કેસર વાળા મિશ્રણ નો કરો
  13. એક્દમ દાબી દો અને 6 કલાક સેટ થવા દો
  14. તપેલી માં સાઇડ માં છરી ફેરવી એક ડિશ મા કાઢી ટૂકડા પાડી લો.. I

Reviews for Tricolour saffron chocolate rose milkcake. in gujarati (0)

No reviews yet.

Recipes similar to Tricolour saffron chocolate rose milkcake. in gujarati