હોમ પેજ / રેસિપી / પનીર પકોડા.

Photo of Paneer nuggets. by Kavi Nidhida at BetterButter
599
1
0.0(0)
0

પનીર પકોડા.

Jul-16-2018
Kavi Nidhida
5 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પનીર પકોડા. રેસીપી વિશે

પનીર ના ફરસા પકોડા.

રેસીપી ટૈગ

  • વેજ
  • ડીનર પાર્ટી
  • મિશ્રણ
  • તળવું
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 લિટર દૂધ
  2. એક લીંબુ નો રસ
  3. 1 કપ મેંદો
  4. 3 ટેબલ સ્પૂન કોર્ન ફ્લોર
  5. ¼ ટી સ્પૂન મરી પાઉડર
  6. લાલ મરચું, હળદર, ધાણાજિરૂ બધું ½ ટી સ્પૂન
  7. મીઠુ સ્વાદ મુજબ
  8. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. દૂધ ને ગરમ કરી એક ઉભરો આવે એટલે લીંબુનો રસ ભેળવી હલાવો
  2. એક મલમલના કપડા માં નીતારી ઉપર વજન મુકી દો
  3. 10 મિનિટ પછી કટકા કરી લો
  4. એક બાઉલ મા 1 ચમચી લીંબુનો રસ, હળદર મીઠુ, ધાણાજિરૂ, લાલમરચું નાખી મિક્સ કરી તેમાં પનીર રગદોળી લો, 10 મિનિટ સુધી રહેવા દો.
  5. બીજા એક બાઉલ મા મેંદો, કોર્ન ફ્લોર મીઠુ અને મરી નાખી, થોડું પાણી લઈ ખીરૂ બનાવો
  6. મેરીનેટ કરેલા પનીર ના ટુકડા ખીરા મા બોળી
  7. બ્રેડ ક્રમ્સ મા લપેટી લો
  8. અને ગરમ તેલમાં તળી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર