Open in app

પનીર પકોડા.

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  2 people
Kavi Nidhida16th Jul 2018

Paneer nuggets. ના વિશે

Ingredients to make Paneer nuggets. in gujarati

  • 1 લિટર દૂધ
  • એક લીંબુ નો રસ
  • 1 કપ મેંદો
  • 3 ટેબલ સ્પૂન કોર્ન ફ્લોર
  • ¼ ટી સ્પૂન મરી પાઉડર
  • લાલ મરચું, હળદર, ધાણાજિરૂ બધું ½ ટી સ્પૂન
  • મીઠુ સ્વાદ મુજબ
  • તળવા માટે તેલ

How to make Paneer nuggets. in gujarati

  1. દૂધ ને ગરમ કરી એક ઉભરો આવે એટલે લીંબુનો રસ ભેળવી હલાવો
  2. એક મલમલના કપડા માં નીતારી ઉપર વજન મુકી દો
  3. 10 મિનિટ પછી કટકા કરી લો
  4. એક બાઉલ મા 1 ચમચી લીંબુનો રસ, હળદર મીઠુ, ધાણાજિરૂ, લાલમરચું નાખી મિક્સ કરી તેમાં પનીર રગદોળી લો, 10 મિનિટ સુધી રહેવા દો.
  5. બીજા એક બાઉલ મા મેંદો, કોર્ન ફ્લોર મીઠુ અને મરી નાખી, થોડું પાણી લઈ ખીરૂ બનાવો
  6. મેરીનેટ કરેલા પનીર ના ટુકડા ખીરા મા બોળી
  7. બ્રેડ ક્રમ્સ મા લપેટી લો
  8. અને ગરમ તેલમાં તળી લો.

Reviews for Paneer nuggets. in gujarati (0)

No reviews yet.

Recipes similar to Paneer nuggets. in gujarati

  • પકોડા

    1 likes
  • મટર પનીર

    4 likes
  • મટર પનીર

    2 likes
  • પાલક પનીર

    914 likes
  • ચીલી પનીર

    355 likes
  • કઢાઇ પનીર

    204 likes