હોમ પેજ / રેસિપી / પીઝા પરાઠા

Photo of Pizza paratha by Chandni Joshi at BetterButter
835
3
0.0(0)
0

પીઝા પરાઠા

Jul-16-2018
Chandni Joshi
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પીઝા પરાઠા રેસીપી વિશે

બાળકો ને લંચ બોક્સ માં અથવા સાંજે ડિનર માં બનાવી શકાય

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ટિફિન રેસીપિસ
  • ચાઇનીઝ
  • શેકેલું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. પરાઠા માટે 1 મોટું બાઉલ ઘઉં નો લોટ
  2. મીઠુ સ્વાદ અનુસાર
  3. 2 થી 3 ચમચી તેલ
  4. પાણી જરૂર મુજબ
  5. સ્ટફિંગ માટે
  6. 1 મોટું બાઉલ ખમણેલું ચીઝ
  7. 1 કપ ડુંગળી ઝીણી સમારેલી
  8. 1 કપ ઝીણું સમારેલ કેપ્સીકમ
  9. 1 કપ ખમણેલું ગાજર
  10. 1 વાટકી ઝીણી સમારેલ કોબી
  11. 4 ચમચી પિઝા સોસ
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. 1/2 ટી સ્પૂન ઓરેગાનો
  14. 1/2 ટી સ્પૂન મરી પાવડર
  15. 1/2 ટી સ્પૂન ચીલ્લી ફલેકસ
  16. 1/2 ટી સ્પૂન પાવભાજી મસાલો

સૂચનાઓ

  1. 1 ઘઉં નાં લોટ માં મીઠું અને તેલ નાખી જરૂર મુજબ પાણી નાખી મીડીયમ કણક તૈયાર કરો.હવે એને 15 મિનીટ ઢાંકી ને સાઈડ માં રાખો.
  2. 2 ત્યાં સુધી માં સ્ટફિન્ગ તેયાર કરી લો. ઍક મોટા બાઉલ માં ચીઝ નાખો હવે તેમાં સમારેલા વેજીટેબલસ ઉમેરી મિક્સ કરો.હવે તેમાં જરૂર મુજબ મીઠું, ચીલી ફલેકસ,ઓરેગાનો,મરી પાવડર,પાવભાજી મસાલો આ બધું નાખી બધું સરખી રીતે મિક્સ કરો.
  3. 3 હવે બાંધેલા કણક માંથી મોટુ લુંઓ લો.તેને કોરા ઘઉં નાં લોટ માં રગદોળી મોટી અનેં જાડી રોટલી વણો
  4. 4 હવે તેનાં પર પિઝા સોસ સ્પેડ કરો. પછી બનાવેલું સ્ટફિન્ગ અડધી રોટલી માં પાથરો બાકી ની અડધી રોટલી થી પેક કરી દો.
  5. 5 કાંટા ચમચી વડે પરાઠા સીલ કરી દો હવે નોનસ્ટિક પેન માં થોડુ તેલ મુકી બને બાજુ થી મીડીયમ હાઈ ફલેમ પર પરાઠા ગોલ્ડન બ્રાઉન શેકી લો.
  6. 6 વચ્ચે થી કટ કરી સોસ અથવા દહીં સાથે સર્વ કરો.
  7. 7 બાળકો જે વેજીટેબલસ નાં ખાતા હોઇ એ આમાં નાખી અને આપી શકાઈ બટર માં પણ શેકી શકાઈ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર