હોમ પેજ / રેસિપી / ચોકલેટ ચિપ બિસ્કિટ

Photo of Choclate chip cookie by Bhumi G at BetterButter
333
2
0.0(0)
0

ચોકલેટ ચિપ બિસ્કિટ

Jul-16-2018
Bhumi G
35 મિનિટ
તૈયારી નો સમય
40 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચોકલેટ ચિપ બિસ્કિટ રેસીપી વિશે

ચોકલેટ ચિપ બિસ્કિટ સ્વાદ માં ખુબજ સરસ લાગે છે .નાના મોટા સહુ ને બહુજ ભાવે છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • બેકિંગ
  • સ્નેક્સ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 6

  1. ૧ કપ દૂધ
  2. ૧ કપ બટર
  3. ૩ કપ મેંદો
  4. ૧ નાની ચમચી બેકિંગ સોડા
  5. ૨ નાની ચમચી બેકિંગ પાવડર
  6. ૧ નાની ચમચી વેનીલા એસેન્સ
  7. ૧ કપ દળેલી ખાંડ
  8. ૧/૨ કપ ચોકલેટ ચિપ્સ
  9. ચપટી મીઠું

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક બાઉલમાં માં મેંદો, સોડા, નમક અને બેકિંગ પાવડર ઉમેરો
  2. હવે તેને બરાબર હાથેથી મિક્સ કરો
  3. હવે તેમાં ખાંડ નાખી મિક્સ કરો
  4. પછી તેમાં બટર અને દૂધ નાખો
  5. પછી તેમાં ચોકલેટ ચિપસ નાખી મિક્સ કરી લોટ બાંધવો
  6. ત્યારબાદ તેને ૩૦ મિનિટ માટે ફ્રીઝ માં સેટ કરવા મુકો
  7. ૩૦ મિનિટ પછી બહાર કાઢી એને કુનવો
  8. હવે તેના એકસરખા લુઆ કરો
  9. તેને પ્રિહીટેડ ઓવેન માં ૧૮૦ ડિગ્રી પર ૩૫ મિનિટ માટે બેક કરો
  10. બેક થયી ગયા પછી તેને ૫ મિનિટ રેક ઉપર રાખો કે જેથી તેની ગરમહાટ બધી નીકળી જાય
  11. હવે તમે તેને ચાય, દૂધ સાથે લઇ શકો છો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર