Open in app

ચોકલેટ ચિપ બિસ્કિટ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  35 min
બનાવવાનો સમય  40 min
પીરસવું  6 people
Bhumika Gandhi16th Jul 2018

Choclate chip cookie ના વિશે

Ingredients to make Choclate chip cookie in gujarati

  • ૧ કપ દૂધ
  • ૧ કપ બટર
  • ૩ કપ મેંદો
  • ૧ નાની ચમચી બેકિંગ સોડા
  • ૨ નાની ચમચી બેકિંગ પાવડર
  • ૧ નાની ચમચી વેનીલા એસેન્સ
  • ૧ કપ દળેલી ખાંડ
  • ૧/૨ કપ ચોકલેટ ચિપ્સ
  • ચપટી મીઠું

How to make Choclate chip cookie in gujarati

  1. સૌ પ્રથમ એક બાઉલમાં માં મેંદો, સોડા, નમક અને બેકિંગ પાવડર ઉમેરો
  2. હવે તેને બરાબર હાથેથી મિક્સ કરો
  3. હવે તેમાં ખાંડ નાખી મિક્સ કરો
  4. પછી તેમાં બટર અને દૂધ નાખો
  5. પછી તેમાં ચોકલેટ ચિપસ નાખી મિક્સ કરી લોટ બાંધવો
  6. ત્યારબાદ તેને ૩૦ મિનિટ માટે ફ્રીઝ માં સેટ કરવા મુકો
  7. ૩૦ મિનિટ પછી બહાર કાઢી એને કુનવો
  8. હવે તેના એકસરખા લુઆ કરો
  9. તેને પ્રિહીટેડ ઓવેન માં ૧૮૦ ડિગ્રી પર ૩૫ મિનિટ માટે બેક કરો
  10. બેક થયી ગયા પછી તેને ૫ મિનિટ રેક ઉપર રાખો કે જેથી તેની ગરમહાટ બધી નીકળી જાય
  11. હવે તમે તેને ચાય, દૂધ સાથે લઇ શકો છો

Reviews for Choclate chip cookie in gujarati (0)

No reviews yet.

Recipes similar to Choclate chip cookie in gujarati

  • પાન ચોકલેટ

    5 likes
  • ચોકલેટ શેક

    1 likes
  • ચોકલેટ પેડા

    7 likes
  • ચોકલેટ મોદક

    5 likes
  • ચોકલેટ મોદક

    2 likes
  • કાજુ બિસ્કિટ

    1 likes