Open in app

માખણ વાળી ખારી લસ્સી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Apeksha's Kitchen16th Jul 2018

Butter lassi ના વિશે

Ingredients to make Butter lassi in gujarati

  • 1 વાટકી ઘરની મલાઈ
  • ઠંડુ પાણી
  • 500 ગ્રામ મોળુ દહીં
  • ખાંડ
  • ઈલાયચી પાવડર
  • ચપટી મીઠું

How to make Butter lassi in gujarati

  1. સૌપ્રથમ એક મિક્સરમાં મલાઈ લઇને તેમા ઠંડું પાણી નાખીને બરાબર ચલાવો. જ્યાંર સુધી મલાઈ માથી માખણ અને પાણી છુટું ના પડે ત્યાંર સુધી મિક્સર ને ચલાવો.
  2. હવે માખણને એક વાટકી મા કાઢીલો.
  3. એક હાંડીમા દહીં, પ્રમાણસર ખાંડ અને, ઈલાયચી પાવડર અને ચપટી મીઠું નાખી વલોણિ થી વલોવીલો. જ્યાં સુધી ખાંડ ઓગળે નહીં અને બધું મિક્સ થઈ જાય ત્યાર સુધી વલોવો . લસ્સી તૈયાર છે.
  4. એક ગ્લાસ મા લસ્સી કાઢી તેમા બરફ નાખી અગાઉ બનાવેલ માખણ તેના પર મુકી સર્વ કરો.

Reviews for Butter lassi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Butter lassi in gujarati